________________
શિષ્યરત્ન સમતાસાગર પૂજ્ય પંન્યાસજી શ્રી પદ્યવિજયજી ગણિવર ના શિષ્યરત્ન પ. પૂ. પન્યાસજી શ્રી હેમચંદ્રવિજયજી મ.ની શુભ પ્રેરણાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ના કાર્યો વેગપૂર્વક ચાલી રહ્યા છે, સાતક્ષેત્રોની ભક્તિ માટે સ્થપાયેલ આ ટ્રસ્ટ શ્રુતભક્તિના કાર્યમાં પણ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે, જે આમાં જ શ્રુતભક્તિના કાર્યોની સૂચિ જોતા સમજી શકાશે.
પ્રાતે દેવાધિદેવ અરિહંત પરમાત્માના અચિંત્ય સામર્થ્યથી, તેમ જ પૂજ્ય ગુરૂદેવની પુણ્ય કૃપાથી શ્રુતભક્તિના તથા પૂજ્યતમ શ્રી સંઘની ભક્તિના મહાન લાભો વિશેષ અને વિશેષ મળતા રહેં એવી શાસનદેવને ભાવભરી પ્રાર્થના છે.
સંવત ૨૦૪ |
લી
સંવત ૨૦૪૩
શ્રી જિનશાસન આસધના ટ્રસ્ટ,