________________
દ્રવ્ય સહાયક
છે પૂજ્યપાદૃ તપગચ્છગગનદિવાકર સિદ્ધાંતમહોદધિ સ્વર્ગસ્થ
આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાનતનિધિ ન્યાયવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન શાસનરસી મુનિરાજ શ્રી
વિશ્વકલ્યાણવિજયજી મ. ના ઉપદેશથી
છે “શ્રી સુવિધિનાથ ભગવાન ટેમ્પલ ટ્રસ્ટ” (યરવડા)
છે ના જ્ઞાનખાતામાંથી આ ગ્રંથના પ્રકાશનને સંપૂર્ણપણે
. . લાભ લેવામાં આવેલ છે.
આને અમે ભાવભરી અનુમોદના કરીએ છીએ
લી. શ્રી જિનશાસન આરાધના દ્રસ્ટના ટ્રસ્ટીઓ