________________
“ધો વિ...”
જિજ્ઞાસુ વાચકને વૃત્તિના વાચનથી આડકતરો લાભ એ મળે છે કે, એક ગ્રથનું આ વાચન અનેક ગ્રન્થોમાં તેને પ્રવેશ અપાવી શકે છે.
સંસ્કૃત કાવ્ય ગ્રન્થાના પ્રસિદ્ધ ટીકાકાર શ્રી મલ્લિનાથે શ્રી માઘ કવિ માટે કહ્યું છે તેમ આપણે શ્રી દેવવિમલ ગણુ માટે કહી શકીએ? જાને રવિ, વરં તુ તિનઃ, તત્સરિ સંસેવનાર.......માત્ર “હીર સૌભાગ્યમ” ના ઊંડા પરિશીલનથી વાચકમાં પારદર્શી વિદ્વતા પ્રગટી ઊઠે. સુભાષિતેને ખજાને -
કાવ્યગત પદાર્થોને વધુ વિશદ બનાવવા માટે, વૃત્તિમાં, જે તે સ્થળે, તરકાલીન/ળમા સૈકામાં પ્રચલિત લોકભાષાની કહેવત તથા સુભાષિત કવિવરે ટાંકયા છે. તત્કાલીન સાંસ્કૃતિક વિષ પર સાર પ્રકાશ પાડનાર આ કહેવત/સુભાષિત ભાષા શાસ્ત્રની દષ્ટિએ પણ સારા અધ્યયનની તક પૂરી પાડે છે. - નમૂનારૂપે એક લોકોક્તિ આપું. સર્ગ ૧૪, શ્લેક ૨૧ની ટીકામાં આ દુહો કે મઝાને છેઃ . નાથા નg, કુરિ પિર, વજ સરિણા મા !
लच्छी हिंडा घरि घरि, महिला पस सभाव ।
દુહો કહે છેઃ લક્ષમીજીને સાગર જે પિતા મળે, કૃષ્ણ જેવા પતિ મળ્યા અને ચન્દ્ર જે ભાઈ મળે, તેય તે ઘરે ઘરે ફરે છે; ખરેખર નારીને સ્વભાવ કયાંથી જાય?
પ્રસ્તુત લોકગત ટીકામાં જ અનિત્યતા સૂચક એક સુભાષિત છે જે વાંચતાં જ હદયંગમ બની જાય છે?
यौवन जाइ वेगि नदी, आयु जलहर जाइ । इन्दु चन्दु नागिन्दु, कहो कुण थिर रहइ ॥