________________
૩૪
કારણેા (૧૦૫-૬), કર્મનાં બંધનકરણ આદિ અવિધ કરશે! (૧૦૭), કર્માંના ક્ષયાશમાદિ દ્વારા થતી જ્ઞાનાદિ ગુણેાની પ્રાપ્તિ (૧૦૮) વગેરે વિષયાની રજૂઆત કરી છે.
*,
૧૦૯ થી ૧૧૨ કારિકાએમાં અમુક્ત જીવ અને તેના દેવ, મનુતિર્યંચ અને નારક એ ચાર પ્રકારનું સપ્રભેદ નિરૂપણ છે. ૧૧૩ માં અમુક્ત તમામ જીવા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદમાં વહેચા યેલા હેાવાનુ જણાવીને પર્યાપ્તિને આત્માની વિશિષ્ટ શક્તિ તરીકે
આળખાવી છે.
જીવભેદોનું નિરૂપણ આમ તે અહી પૂરું થયુ' ગણાય, પરંતુ જીવની કેટલીક વિશિષ્ટ વિશેષતાઓનું સ્વરૂપ સમજાવવાના પ્રયાસ ૧૧૪ મી ગાયાથી શરૂ થાય છે. તેમાં જીવા સમુદ્ઘાત, લેશ્યા અને ચેગ– આ ત્રથી યુક્ત હોવાનુ જણાવીને, સાત સમુદ્ધાત, છ લેશ્યા અને પ'દર યાગ – આ બધાનાં નામેા તથા કયા જીવને આમાંનુ શુ શુ હેય તેનુ દિગ્દર્શન ૧૧૫ થી ૧૧૯ મી કારિકા સુધીમાં કરાવ્યું છે. એ પછી અમુક્ત જીવાતું રહેઠાણ કયાં ? તેની સમજણ એ કારિકાએમાં આપીને જીવદ્રવ્યનું સ્વરૂપનિરૂપણ પૂરું કરવામાં આવ્યુ છે.
એ પછી આવે છે પુદ્ગલદ્રવ્યનું નિરૂપણુ, ૧૨૨ મી કારિકામાં પુદ્દગલદ્રવ્ય રૂપી અને પરિણમનશીલ હોવાનું વર્ણવી તેના દેશ પરિણામે હાવાનુ કહે છે, અને પછીની ૧૨૩ થી ૧૩૨ સુધીની કારિકાએમાં પુદ્ગલેના અધન, ગતિ, સંસ્થાન વગેરે દશ પ્રકારના પરિણામેાનું સપ્રભેદ નિરૂપણ કર્યું છે. ૧૩૩ મી કારિકામાં છાયા, તડકો, ઉદ્યોત (અને અ'ધકાર) વગેરે પણ પૌદ્ગલિક-પુદ્ગલનાં જ પિરણામ રૂપ હોવાની જૈનદર્શનની માન્યતા દર્શાવી છે. ૧૩૪ થી ૧૪૦ મી કારિકાના પૂર્વાધ પ ́તમાં કાલદ્રવ્યનું સ્વરૂપ વર્ણવાયુ છે, અને એ સાથે જ ‘દ્રવ્ય’ નામના પહેલા સત્પઢાર્થના વિચાર સમાપ્ત થતાં, હવે ‘પર્યાય' નામના ખીજા સત્પદાના વિચાર શરૂ થાય છે.