________________
૩૧
વિષે (૩૬) અને ઈનિદ્રા દ્વારા વિષયગ્રડણ કરવામાં માધ્યમ બનતા જૈિનદર્શનસંમત સંનિક (ટીકા) વગેરેનું વર્ણન છે. ૩૭ મી કારિકામાં
અનિન્દ્રિય-મન અને તજજન્ય પ્રત્યક્ષનું નિરૂપણ કરીને સાંવ્યવહારિક પ્રત્યક્ષ તે જ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન એવી સ્પષ્ટતા કરી છે. ૩૮ મી કારિકામાં (તથા તેની ટીકામ) મતિ અને શ્રતનાં નવ્ય ન્યાયની પરિ ભાષામાં લક્ષણો આપ્યાં છે, અને શ્રતજ્ઞાન કરતાં મતિજ્ઞાન પહેલું એ સિદ્ધાંતની તાર્કિક ચર્ચા પણ કરી છે. ૩૯ મી કારિકામાં ઈહિ એ સંશય નથી એમ નકકી કરીને તેની ટીકામાં અવગ્રહ, ઈહા, અપાય અને ધારણુએ ચારેય મતિજ્ઞાનસ્વરૂપ જ હોવા છતાં, તેને આ કમ ઠરાવવામાં આવ્યું છે તે કમને-એ ચારેય પ્રકારે વચ્ચે કાર્યકારણુભાવ હોવાનું સમજાવીને-યથાર્થ ઠેરવે છે. આ ઉપરાંત, મતિજ્ઞાનને શ્રુતનિશ્રિત અને અમૃતનિશ્રિત એવા પ્રકાર પણ દર્શાવીને અમૃતનિશ્રિતના ભેદસ્વરૂપ બુદ્ધિના ચાર પ્રકારે નિર્દેશ્યા છે. - ૪૦-૪૧ કારિકામાં છે જ્ઞાનને બીજી રીતે ચૌદ પ્રકારે દર્શાવીને સાંવ્યવહારિક પ્રત્યક્ષનું નિરૂપણ પૂરું કરવામાં આવ્યું છે. ૪૨ થી ૪૬ કારિકાઓમાં પારમાર્થિક પ્રત્યક્ષની વ્યાખ્યા, તેને અવધિજ્ઞાનાદિરૂપ પ્રકારો વગેરેનું નિરૂપણ છે. વચ્ચે ૪૫ મી કારિકામાં મન:પર્યવજ્ઞાન તે અવધિજ્ઞાનવિશેષ જ હોવાનું માનતા એક મતનું સંક્ષેપમાં દર્શન કરાવ્યું છે, તે ક૬ મી કારિકામાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના યુગ : પભાવ વિશેના મતને અછડતે ઉલેખ થયેલ છે. ૪૭-૪૮ મી કારિકાએમાં કેવળજ્ઞાની તે નિર્દોષ હોવાથી અન છે અને તેથી જ તે છિને કર્તા નથી, એ વાતને નિર્દેશ કરીને, સૃષ્ટિ ઈશ્વરસર્જિત છે એમ માનવા જતાં આવતી દષાપત્તિઓ ટૂંકમાં દર્શાવવા સાથે, પ્રત્યક્ષપરિછેદ પૂરે કર્યો છે.
૪૯ મી કારિકાથી બીજો પક્ષ પરિચ્છેદ શરૂ થાય છે, તેમાં પક્ષપ્રમાણ પાંચ પ્રકારે હેવાનું નિદેશી, ૫૦ મી કારિકામાં “સ્મ- રણ’નું, ૫૧મી કારિકામાં “પ્રત્યભિજ્ઞાન’નું, પર-પ૩માં “તર્કનું, પથી