________________
કે જે સુખ મેળવ્યા પછી બીજા કેઈ સુખની જરૂર પડતી નથી, જેનાથી ઊંચું બીજુ કોઈ સુખ નથી, અને જે એકવાર મળ્યા પછી કદીય ટળતું નથી. એ સુખને આપણે મે કહીએ છીએ. પ્રાણી માત્રમાં રહેલી સુખની ઝંખના અને દુઃખથી દૂર રહેવાની ઈચ્છાને મૂળ સ્રોત અથવા આખરી છે તે આ પરમસુખાત્મક-મોક્ષ પામવાની ઈરછા તે જ. ' ' . . . . . .i . '
અને મોક્ષને પામવાને પ્રથમ પ્રયાસ એટલે જ તત્વની જિજ્ઞાસા એની તૃપ્તિ તત્ત્વનાં જ્ઞાને થાય. જ્ઞાન હંમેશાં શ્રદ્ધાનું જનક બનતું હોય છે. જ્ઞાન જે સાચું હોય તે શ્રદ્ધા પણ તે સાચી જન્માવી શકે. આ ગ્રંથમાં વર્ણવેલાં તને જાણવાનું ફળ તે એ ત પ્રતિ શ્રદ્ધા થવી એ છે. એ શ્રદ્ધાને અહીં “સમ્યગ દર્શનના નામે ઓળખાવવામાં આવી છે (સૂ. ૮૦). તનું સુચારુ દર્શન થાય તે જ વસ્તુતઃ તત્ત્વ જાણ્યાં કહેવાય ને?
. . " - - ૮૨ મા સૂત્રમાં, તત્વના જ્ઞાન અને શ્રદ્ધા વિનાના, જ્ઞાન અને શ્રદ્ધાવાળા તેમ જ તે બન્નેની ચરમ સીમાએ પહોંચેલા ની અનુક્રમે બહિરાત્મા, અંતરાત્મા તથા પરમાત્મા તરીકે ઓળખાણ આપવામાં આવી છે. એમાં બહિરાત્માની તે કશી ગણતરી જ નથી હોતી. એ જ્યારે અંતરાત્મદશા સુધી પહોંચે છે ત્યારે એનું મૂલ્ય અંકાવું શરૂ થાય છે, ત્યારે જ એને જ્ઞાન અને શ્રદ્ધાની પ્રાપ્તિ થવા દ્વારા એ શ્રદ્ધાના વિષયભૂત-શ્રદ્ધેય તત્રનું ધ્યાન ધરવાને અધિકાર પ્રાપ્ત થાય છે ને એ ધ્યાતાની કટિએ પહોંચી શકે છે. તત્ત્વનું જ્ઞાન થયા પછી, તે પર શ્રદ્ધા થવા છતાં, એ શ્રદ્ધેય તત્વ તરફની એકાગ્રતા ન કેળવાય તે ધ્યેયપ્રાપ્તિ મુશ્કેલ બની જાય છે. એટલે દધેયની--પર માત્મદશાની અથવા મેક્ષની-પ્રાપ્તિ વાંછનારે ધ્યાા થવું જરૂરી છે ધ્યાતાનું કામ હોય છે. ધ્યાન. ધ્યાન એટલે એકાગ્રતા. અહીં હજી ધ્યાતાં અને ધ્યેય વચ્ચે ભિન્નતા હોય છે. પણ એ એકાગ્રતાને જ્યારે પ્રક સધાય છે ત્યારે ધ્યાતા-પેય વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય છે અને