________________
૨૬
ચાર ભેદ.. દર્શાવીને સકલ પઢાર્થાનુગત પર્યાયને વ્યંજનપર્યાય તરીકે અને અમુક. પાર્થાનુગત પર્યાયને અ પર્યાય તરીકે પ્રરૂપવામાં આવેલ છે. આ, પછી તરત, જ જે દાર્શનિકો ‘પર્યાય’ની પરિભાષાથી અજાણુ છે, તેમને સમ્મત.. ચાવીસ ગુણ્ણા પણ વસ્તુતઃ ‘પર્યાય જ છે અને સ્વતંત્ર કોઇ પદાર્થ નથી, એમ ઠરાવવામાં આવ્યુ છે (૭૪),
brune
આ પછીનાં દેલ્લાં નવ સૂત્રમાં અંતિમ-ધર્મનિરૂપણાન્ત ખંડનો સમાવેશ થયા છે. એમાં ત્રીજા સૂત્રમાં કરાયેલી ગુરુતત્ત્વની વ્યાખ્યામાં આવતા ‘વ્રત’શબ્દને લઈને, ‘વ્રત’ એ પણ ધર્મતત્ત્વનો જ એક ભાગ હાઈ, અને ધર્માં તત્ત્વનું નિરૂપણ હવે શેષ હોઈ, વ્રત'ની સ ંખ્યા તથા નામેા (૭૫) દર્શાવીને, એ તને વિરતિ તરીકે એટલે કે તે તે પાપાના વિરમણ ‘(વિરામ) સ્વરૂપ સવરતત્ત્વ તરીકે અને એ સવરના અભાવમાં તે તે પાપેાના આચરણને આઞાતત્ત્વ તરીકે પ્રરૂપવામાં આવ્યાં છે (સ. ૭૬). ૭૭-૭૮-૭૯ એ ત્રણ સૂત્રામાં ધર્મતત્ત્વનું સ્વરૂપ અને તેના પ્રકાર વર્ણવાયા છે. આમ, તત્ત્વોનું નિરૂપણ અહીં પૂર થાય છે.
પશુ તત્ત્વની જિજ્ઞાસા શમતાં જ, જિજ્ઞાસુને નવા સવાલ ઊઠે છે: કે તન્ન, તે જાણ્યું, હવે એ જાણીને કરવાનુ શુ ? એ ક્ષણ્યાને ફાયદા ો, મૂળ શુ ? આ સવાલને ઉકેલ છેલ્લાં પાંચ સૂત્રોમાં ગ્રંથકાર આપ્યા છે અને એમાં જ ગ્રંથકારની વિશિષ્ટતા છતી થાય છે.
આધ્યાત્મિકતાને વરેલા માનવમાત્રનું અથવા જીવમાત્રનુ આખરી ધ્યેય, સ'સારનાં તમામ દુઃખોથી પર થઈને મેક્ષ પામવા એ જ હોય છે. સામાન્ય રીતે જોઈ શકાય છે કે જીવત એવુ' કોઈ પણ પ્રાણી દુઃખથી બચવા અને સુખ મેળવવા માટે હરહ ંમેશ ઉદ્યમ કરતુ જ હાય છે; અને એ સુખી વધુ સુખ મેળવવા પ્રયત્ન કરતા જ હાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે સૌને સુખ ગમે છે; દુઃખ કોઇને નથી ગમતુ. હવે આપણા પૂર્વજોએ એક એવા સુખની શેાધ કરી છે