________________
- ૨ આમ છતાં, એ પણ યુક્તિવાદના પ્રવાહમાં નિર્ભીકતાથી ઝંપલાવ્યું અને જગતને ન્યાયાવતાર, સમ્મતિતિક, આપ્તમીમાંસ, દ્વાદશાર નયચક જેવા મહાન તર્કથનું નજરાણું ધર્યું. જેને સામે મુખ્ય વાદીએ બે મીમાંસક અને બૌદ્ધ. તૈયાયિક, વૈશેષિક અને અદ્વૈતવાદીઓ પણ ખરા જ. વેદના અપૌરુષેયત્વવાદની, ક્ષણિકવાદ અને શૂન્યવાદની, ઈશ્વરવાદની અને એકાત્મવાદ વગેરે વાદની જૈનેએ. ખાસી ખબર લીધી છે.
સિદ્ધસેન દિવાકરસૂરિ, આચાર્ય સ્વયંભૂ, શ્રીહરિભદ્રસૂરિજી વગેરે, પ્રાચીન પરંપરાના સમર્થ તાકિક જૈનાચાર્યો છે. પાછળથી પ્રાચીનતા અને કાંઈક અંશે અર્વાચીનતાના મિશ્રણવાળા આચાર્યો થયા. એમાં વાદી દેવસૂરિ, હેમચંદ્રાચાર્ય વગેરેને મૂકી શકાય. પ્રાચીન ગ્રંથે, સામાન્ય બુદ્ધિવાળાએ ભણવાંચી શકે તેમ ન હેઈ આ આચાર્યોના પ્રમાણનયતવાલેક, પ્રમાણમીમાંસા વગેરે ગ્રંથે, એ દષ્ટિએ ખૂબ ઉપકારક નીવડગ્રા. નવ્યન્યાય અને જેને : જેમ જેમ સમય વીતતે ગમે તેમ તેમ ન્યાય વગેરે દર્શનેમાં નવી નવી તક પરંપરાઓ વિકસતી ગઈ. એવી એક પરંપરા – નવ્ય ન્યાયની પરંપરા – શ્રી ગંગેશપાધ્યાયે ખેલી. એ એક શકવતી પ્રાદુર્ભાવ હતે.
અદભુત કહી શકાય તેવાં વૈચારિક કે તાકિક આંદોલનને એ અવિર્ભાવ ' હતે. એ આંદોલનના આવિર્ભાવ સાથે જ, આજ પર્યત જે જૂની
યુક્તિઓ અને પદ્ધતિઓનું ચલણ વ્યાપક હતું, તેને ભારે ધકકો વાગે. દરેક વિષયને વિચારવાનું જાણે એક નવું જ માધ્યમ શરૂ થયું! નવી જ દષ્ટિ સાંપડી ! સૌ દર્શનકારે-દર્શનવિદોએ અત્યંત ઝડપથી એ દષ્ટિને અપનાવી લીધી અને પોતાના વિચારને રજૂ કરવા માટે તેને ઉપયોગ પણું ભરપેટ કરવા લાગ્યા.
સાચી અને સારી હોય તે વસ્તુને ઉપયોગ કરવામાં નાનમ શી? એવા વિચારને ટેવાયેલા જૈને એ પણ, પિતાની તક પરંપરાને ન ઓપ આપવા માટે, નવ્યન્યાયની આ નવતર યુક્તિપ્રક્રિયા અંગીકાર