________________
ભૂમિકા
-મુનિ શીલચંદ્રવિજય
તકશાસ્ત્રને મહિમા
નિરુક્ત માં કહેવામાં આવ્યું છે કે જ્યારે રાષિએ એક પછી એક મૃત્યુ પામવા લાગ્યા ત્યારે મનુષ્યએ દેવ પાસે જઈને પૂછયું :
અમારે ત્રષિ કેણ બનશે? તેમણે તેમને તર્કશાસ્ત્ર ષિ તરીકે આપ્યું, જેની મદદથી મંત્રના અર્થને તેઓ બધી રીતે સમજી શકે , - ભગવાન બુદ્ધ પિતાના શિષ્યોને ઉદ્દેશીને કરેલું કથન પ્રસિદ્ધ છે કે મેં કહ્યું છે માટે સાચું છે એમ ન માનશે, પણ તમને જે યુક્તિસંગત લાગે તે જ સ્વીકારજે.” ભગવાન મહાવીર પણ પિતાની દરેક વાતે હેત, પ્રજન અને કારણુપુરઃસર જ કહે છે. “પજસવણકમ્પ'નું સમાપન કરતી વેળાએ “સત્ર દેવર સારવગેરે વિશેષણને પ્રયોગ થયો છે તે આ વાતને જ સૂચક છે. અહીં પિતાની વાત સમજાવતી વખતે તેનાં હેતુ, કારણ અને પ્રોજન પણ સમજાવવાને અર્થ એમ થઈ શકે કે “હું કહું છું તે મારું પિતાનું ઉપજાવી કાઢેલું નથી, પણ જે જેવું છે તે પ્રમાણે અને તે પણ હેતુવાદની યુક્તિઓ તથા તેના પ્રયજન સાથે કહું છું, જેથી જનસમાજ વિચારપૂર્વક તેને સ્વીકાર કરી શકે.”
અને આથી જ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું કે, “મને મહાવીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલ વગેરે ઋષિઓ પ્રત્યે દ્વેષ નથી. ૧ “બૌદ્ધ ધર્મદર્શનની પાયાની વિભાવના” –ડો. એન. જે. શાહ, અમદાવાદ–
૧૭) પૃ. ૨૯