SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સાવીજી હેમગુણાશ્રીજી તથા સાદવજી દિવ્યગુણાશ્રીજીએ મહાન ભક્તિયેગાચાર્યની કૃતિને સામે રાખીને હૃદયંગમ ટીકા આપવાને પ્રયત્ન કર્યો છે. - હું ઈચ્છું છું કે આ કૃતિ સાધ્વીજીના હાથે આ પછી સુસંપાદિત, વ્યાખ્યાયિત થઈને બહાર પડનાર ગ્રંથનું આ ચરણ બની રહે. મંગલ ચરણ! . સ્વાધ્યાયઃ પરમં તપ કહીને સૂવકાર મહાપુરુષએ જેને પરમ તપ કહીને બિરદાવ્યો છે એ સ્વાધ્યાયના માર્ગે ચાલી તપસ્વિની સાવીજી આન્તર લેક ભણી આગળ વધે! શબ્દ દ્વારા અશબ્દ તરફ. અનુભૂતિના એ પરમ લેકમાં જ્યાં શબ્દોની પહોંચ નથી. જ્યાં તર્કો વામણા લાગે છે. સ્વાધ્યાયી જ અમૃત લેકનાં દ્વાર ખખડાવી શકે છે. શ્રી હેમચંદ્રચાર્યજી મ.ની જમસ્યલી : –આ. યશોવિજયસૂરિ પ્રજાસત્તાક દિન ૨૬-૧-૯૩
SR No.002249
Book TitlePani Piyush Payasvini
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1992
Total Pages336
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy