SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ श्री महावीर जिनस्तुतिः [ १४५ ] अन्वय - नमदमरशिरोरुहस्रस्तसामोद निर्निद्रमन्दारमालारजो A रक्षिता ! धरित्रीकृतावन ! असङ्गमोद ! अरत ! अरोदित ! अनङ्गन ! आर्याव! हित । हे वीर वरतमसङ्गमोदारतारोदिताऽनङ्गनाविललापदेहेक्षितामोहिताक्षः, क्षमाऽलङ्कृतौ लीलापदे धराधीश सिद्धार्थधानि जाताऽवतारः क्षितामः, अक्षोभवान् भवान् मम निर्वाणशम्र्माणि अनवरतं वितरतु । 1 અ—નમતા એવા દેવાના કેશ ઉપરથી પડેલી, સુવાસિત વિકસિત એવી કલ્પવૃક્ષના પુષ્પાની માલાના પરાગવડે રંગાયેલા છે ચરણા જેના એવા, પૃથ્વી ( લેાક)નું કરાયું છે રક્ષણ જેના વડે એવા, સંગ અને હર્ષોંથી રહિત; અથવા—સંગથી ઉત્પન્ન થતાં હર્ષોંથી રહિત, अनासक्त, ३६न रहित, खीमो रहित, सन्ननानु रक्षण ४२नारा, હિતકારી, એવા હે મહાવીરસ્વામી ભગવાન ! અતિશય શ્રેષ્ઠ સંગતિવાળી, વિશાળ નેત્રની કીકીઓવાળી; અને પ્રગટ થયા છે કામ જેને એવી સ્ત્રીઓની શ્રેણિના વચના દેહ અને અવલેાકન વડે નથી મેાહ પામી ઇન્દ્રિયા જેની એવા, પૃથ્વીમ`ડલના આભૂષણરૂપ, તથા વિલાસના સ્થાનરૂપ એવા સિદ્ધાર્થ રાજાના ભવનને વિષે થયા છે-જન્મ જેના એવા-ક્ષય પામ્યા છે રેગા. જેના એવા, નથી ક્ષેાભ જેને એવા આપ મને માક્ષનાં સુખાને સતત આપે... समास नमदमरशिरोरुहस्रस्तसामोद निर्निद्रमन्दारमालारजोरक्षितांऽहे ! - नमन्तश्च ते अमराश्च-नमदमराः, ( वि. पू. क. ) शिरसि रोहन्ति इति - शिरोरुहा: 'मूलविभुजादय: ० ५।१।१४४....क, ( उप. त. पु. ) नमदमराणां शिरोरुहाः - नमदम रशिरोरुहाः, ( ष. त. पु.) नमदमरशिरो " १०
SR No.002249
Book TitlePani Piyush Payasvini
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1992
Total Pages336
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy