SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ श्रो भरजिनस्तुतिः ( १०५ ] અથ-જેણે અનેક હાથીઓથી શોભતી અથવા–અનેક શત્રુઓવડે પરાજીત ન કરી શકાય તેવી ચક્રવર્તીની લક્ષ્મીને આ લેકમાં તૃણની જેમ ક્ષણવારમાં જ ત્યાગ કર્યો તે. (અરનાથ) નાશ પામ્ય છે મદ, મરણ, માન અને સંસાર જેને એવા, તપેલા સુવર્ણ જેવા મનહર, આનંદિત કરાયું છે. અત્યંત ભક્તિને ભજનારા અને સારી રીતે પ્રણામ કરતા દેવોનું ચિત્ત જેનાવડે એવા, શ્રેષ્ઠ, તથા અનેક પરાજીત કરાયા છે દેવો જેના વડે એવા, અરનાથ ભગવાનને તમે नमस्४२ ४२।.... समास. चक्रवर्तिलक्ष्मीम् - चक्रेण सह वर्तते इति-चक्रवर्ती, ‘ग्रहादिभ्यः०' ५।११५३...णिन् , चक्रवर्तिनः लक्ष्मीः-चक्रवर्तिलक्ष्मीः, तां-चक्रवर्तिलक्ष्मीम् । (प. त. पु.) . सन्नमदमरमानसंसारम्-मदश्च मरश्च मानश्च संसारश्च-मदमरमानसंसाराः, (इ. पू.) सन्नाः मदमरमानसंसाराः यस्य सः-सन्नमदमरमानसंसारः, तम्-सन्नमदमरमानसंसारम् । ( स. व. बी.) अनेकपराजिताम्-अनेकाभ्यां पिबन्तीति-अनेकपाः, 'स्था. पा०' ५।१।१४२....क, ( उप, त. पु.) अथवा 'क्विप.' ५।१। १४८....क्विप, अनेकपैः ( अनेकपाभिः) राजिता-अनेकपराजिता, ताम् -अनेकपराजिताम् । (.तृ. त. पु.) द्रुतकलधौतकान्तम्-द्रुतं कलधौतं-द्रुतकलधौतम् , (वि. पू. क.) द्रुतकलधौतवत् कान्तः-द्रुतकलधौतकान्तः, तम् - द्रुतकलधौतकान्तम् । ( उप. पू. क.) _ आनन्दितभूरिभक्तिभाक्सन्नमदमरमानसम्-भूरिश्चासौ भक्तिश्च भरिभक्तिः, (वि. पू. क.) भूरिभक्तिं भजन्ति इति-भूरिभक्तिभाजः,
SR No.002249
Book TitlePani Piyush Payasvini
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1992
Total Pages336
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy