SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ ९० ] श्री शोभनस्तुतिचतुर्विंशतिका जातरूप ! - जातं रूपं यस्य सः - जातरूपः, तत्संबोधनम् - जात - रूप ! ( स. ब. बी. ) विभय ! – विगतानि भयानि यस्मात्सः - विभयः, तत्संबोधनम् - विभय ! ( प्रादि . ब. बी. ) अतन्वार्यधीः !—न तनुः– अतनुः, (न.. त. पु.) अतनुः आर्या धीः यस्य सः -अतन्वार्यधीः, तत्संबोधनम् - अतन्वार्यधीः ! । (स. बहु.ब.वी.) ते जीयासुरविद्विषो जिनवृषा मालां दधाना रजोराज्या मेदुरपारिजातसुमनः सन्तानकान्तां चिंताः । are कुन्दसमत्विषेषदपि ये न प्राप्तलोकत्रयीराज्या मेदुरपारिजातसुमनः सन्तानकान्ताञ्चिताः ' . ॥ २ ॥ ॥ ६२ ॥ अन्वय- अविद्विषः, रजोराज्या मेदुरपारिजातसुमनःसन्तानकान्तां मालां दधानाः, कुन्दसमत्विषा की चिताः, प्राप्तलोकत्रयीराज्याः, अपारिजातसुमनःसन्तानकान्ताश्चिताः ये ईषद् अपि न मेदुः ते जिनवृषाः जीयासुः । અ-નથી વિદ્યમાન વિશેષે કરીને શત્રુએ જેમના એવા, પરાગની શ્રેણિવડે સ્નિગ્ધ થયેલ કલ્પવૃક્ષનાં પુષ્પાનાં સમૂહવડે કરીને મનાહર એવી માલાને ધારણ કરતા, ( અથવા અતિશય સ્નિગ્ધ એવા પવૃક્ષના પુષ્પાનાં તથા સન્તાનક પુષ્પાનાં અંતભાગવાળી માલાને ધારણ કરનાર ) મચકુંદના પુષ્પ સમાન કાંતિવાળી કીર્ત્તિવડે વ્યાપ્ત, પ્રાપ્ત કર્યું' છે ત્રણલાકનું રાજ્ય જેમણે એવા, દૂર થયા છે શત્રુઓના સમૂહ જેઓને એવા તથા દેવાનાં સમૂહની સ્રીઆવડે પૂજાયેલા, ( અથવા-દેવવનાં મસ્તકનાં અંતભાગથી પૂજાયેલાં ) એવા જે ( જિનેશ્વરદેવા ) એ જરા પણ ગવ નથી કર્યા તે જિનામાં શ્રેષ્ઠ– निनेश्वर लगवतो भय पाभो... -
SR No.002249
Book TitlePani Piyush Payasvini
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1992
Total Pages336
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy