________________
सिरि हिओवएसमाला
रूवं च वणसरूवं, दुजीहजीहाचलं जए जीयं । तडितरलमत्थजायं, उवयारुच्चिय थिरो एगो ॥२६०॥ कइवयदिणपाहुणएण, हंत देहेण देहिणो कहवि । उवयारधणं आइ अजिणंति नणु सासया हुंति ॥२६१॥ कह तेसिं चेयणत्त, उवयरिया उवयरंति जे अन्नं । निच्चियसचेयणा जे, अणुवकया उवयरंति परं ॥२६२॥ * समए समुन्नई पाविऊण, जलपडलममलमुज्झतो ।
उवयरइ घणो लोयं, किमुवकयं तस्स लोएण ॥२६३॥ છે, તો પછી અન્ય બુદ્ધિમાન માણસે એ શા માટે આ બંને પ્રકારના ઉપકાર કરવામાં સજજ ન થવું જોઈએ ? ૨૫૯
રૂપ વન જેવું છે. જેમ લીલાછમ વનને પણ સુકાઈ જતાં વાર નથી લાગતી તેમ રૂપને પણ વણસી જતાં (વિકૃત થતાં વાર નથી લાગતી. જીવિત સર્પની જીભ જેવું ચંચળ, છે અને ધન-સંપદા વિજળીના ચમકારા જેવી અસ્થિર છે. જગતમાં સ્થિર કોઈ હોય તો એક ઉપકાર છે. ૨૬૦
થોડા દિવસના મહેમાન જેવા આ દેહ વડે જે પ્રાણુઓ ઉપકાર રૂપી ધનને ઉપાજે છે; તેઓ ખરેખર શાશ્વત (ક્યારેય નાશ ન પામે તેવા) બની જાય છે અર્થાત્ જન્મ-મરણથી રહિત બને છે. ૨૬૧
બીજાથી ઉપકત કરાયેલા જેઓ બીજા ઉપર ઉપકાર કરે તેમાં એવું કયું ચૈતન્ય છે ? ખરેખર ચૈતન્યવાળા તો તેઓજ છે કે જેઓ અન્યથી ઉપકૃત નથી કરાયા છતાં અન્ય ઉપર ઉપકાર કરે છે. ૨૬૨
મેઘ ઉપર લોકેએ શું ઉપકાર કર્યો છે ? કાંઈજ નહીં. છતાં વર્ષાઋતુમાં લોકોને આનંદ આપનારી ઉન્નતિને પામી જલસમૂહને વરસાવતો મેઘ લોકો ઉપર ઉપકાર કરે છે. ૨૬૩
किल न खलु-उपकृतिनिबन्धना एव घनादिनां प्रवृत्तिः किन्तु तथा विससापरिणामघशात् स्वभाव एव अयममीषां तथापि किल परोपकृतिबद्धबुद्धयस्ते प्रवर्तन्ते इति
वितर्कगोचरमवतरति इति । इतिवृत्तौ विश्लेषणम् । જે ખરેખર મેઘ વિગેરેની ઉપકાર કરવાની ભાવના પૂર્વકની વર્ષવા વિગેરે રૂપ પ્રવૃત્તિ હેતી નથી, પરંતુ તેવા પ્રકારના વિશ્રસા પરિણામને કારણે આ