________________
૪૨
શ્રી હિતાપદેશમાળા
अन्ने भुजंता वि हू, विउले माणुस्सए महाभोगे । तं किं पि सुद्धभावं, धरंति मुच्चति लहु जेण || २०४ || तम्हा न बज्झचिट्ठा, असुहा व सुहा व बलवई इत्थ । मणवित्तीइ गुरुत्तं, समयविऊ दिति जं बिंति ॥ २०५ ॥
''
वावाराणं गरुओ, मणवावारो जिणेहि पन्नत्तो । जो नेइ सत्तमीए, अहवा मुर्ति पराणे ॥ २०६॥ - चिरपरिचिएण न कयं तवेण तं बाहुबलिमहामुणिणो । [ મુદ્દમાવળાપ, વિયિ તધામિહિયાઇ ।૨૦।। सुहभाव - मणुपविट्ठो, दोसो वि कया वि कुणइ गुणकज्जं । जाओ कि न पमाओ, मिगावइए सिवोवाओ ॥२०८॥
વાળા) અનેલા અવિવેકી પુરૂષો નરક ગતિમાં જાય છે અને કેટલાક સુવિવેકી આત્માએ વિપુલ માનવીય ભેગેાને ભાગવવા છતાં કાઇક અપૂર્વ શુદ્ધ ભાવને ધરનારા અને છે, શુદ્ધ ભાવના ચેાગે તેએ શીઘ્રતયા સંસાર (ભવભ્રમણ)થી મુકાઇ જાય છે ! ૨૦૩-૨૦૪
તેથી ધર્મ વ્યવહારમાં સ‘વરરૂપ બાહ્ય, શુભ ક્રિયા અથવા આશ્રવરૂપ બાહ્ય અશુભ ક્રિયાએ પ્રધાન ગણાતી નથી. અર્થાત્ માક્ષ કે સંસારનું કારણ બનતી નથી. પરંતુ સિદ્ધાંતના જ્ઞાતાએ મનેાવૃત્તિ (=ભાવ)ને જ મેાક્ષાદિની પ્રાપ્તિમાં કારણરૂપે પ્રધાન માને છે. એથીજ તેઓ કહે છે કે-મન, વચન અને કાયાના વ્યાપારામાં મનોવ્યાપારને મહાન તરીકે શ્રી જિનેશ્વર ભગવડતાએ પ્રરૂપ્યા છે કે જે મનોવ્યાપાર સાતમી નરકમાં લઈ જાય છે અથવા મુક્તિપદને પમાડે છે. ૨૦૫–૨૦૬
એક વરસ સુધી તપ કરવા વડે બાહુબલીજીએ જે પ્રાપ્ત ન કર્યું; તે (–કેવલજ્ઞાન), તત્કાલ પ્રગટેલ શુદ્ધ ભાવનાથી પ્રાપ્ત કર્યું'. ૨૦૭
શુદ્ધભાવમાં પ્રવેશ પામેલો દોષ પણ કોઇ વિરલ આત્માને ગુણ રૂપ કાને કરનારે બની જાય છે. જેમ સાધ્વી શ્રી મૃગવતીજીને પ્રમાદ રૂપ દોષ પણ શિવ સુખના ઉપાય બન્યા. ૨૦૮