________________
૧૬
શ્રી હિતાપદેશમાળા
मिज्जइ नज्जइ जेण, सद्दो अत्थो य उग्गहाईहि । तं वट्टमाणविसय, मइनाणं भन्नए तेसु ॥ ७९ ॥ भेया दुत्तियचउरो, अट्ठावीसा य असट्टसयं । तिन्निंसया छत्तीसा, महनाणे हुँति नायव्वा ॥८०॥ सुव्वt य निसामिज्जह, पारंपज्जेण जेण तेण सुयं । तं पि दुभेयं नेयं, अंगपविद्धं तदियरं च ॥८१॥ पढमं जिर्णिदचंदेर्हि, अत्थओ सुत्तओ गणहरेहि । ૐ નાં સરવા, તે યક્ દ નૈવ રા
;
૧ મતિજ્ઞાનઃ—
આ પાંચે જ્ઞાનમાં જે જ્ઞાનથી શબ્દ અને અથ (=ઘટાદિ પદાથે!) અવગ્રહ ઇહાવિડે જણાય છે. તેને મતિજ્ઞાન કહેવાય છે. અને તે મતિજ્ઞાન વર્તમાન કાળના વિષયવાળું છે. ૭૯ તે મતિજ્ઞાનના ભેદો આ પ્રમાણે છે.
ઇન્દ્રિયજ અને નાઇન્દ્રિયજ એ બે પ્રકારથી મતિજ્ઞાન એ ભેદવાળું છે. અવગ્રહ ઇહા અપાય અને ધારણાની અપેક્ષાએ ચાર ભેદવાળું છે ચક્ષુ અને મન વિના શેષ ચાર ઇન્દ્રિયના ચાર વ્યંજનાવગ્રહ અને પાંચ ઇન્દ્રિય અને મન એ છ ના અવગ્રહાદિ ચાર હોવાથી ચાવીસ એમ કુલ અઠયાવીશ ભેદ પણ મતિજ્ઞાનના થાય છે. એ અઠયાવીશ ભેદના પણ બહુ, બહુવિધ, ક્ષિપ્ર, નિશ્રિત, સ`દિગ્ધ, ધ્રુવ ભેદો હોવાથી મતિજ્ઞાનના એકસેસ અડસઠ ભેદ થાય છે અને એ અથાવીશ ભેદના અહુ-અબહુ, ક્ષિપ્ર-અક્ષિપ્ર, નિશ્રિત-અનિશ્રિત, સ‘દિગ્ધ-અસ‘દિગ્ધ, ધ્રુવઅધ્રુવ એ બાર પ્રકારોની અપેક્ષાએ ત્રણસેા છત્રીશ ભેદ પણ થાય છે ૮૦ ૨ શ્રુતજ્ઞાન :—
ગીતા ગણધરાદ્મિની, પર પરાએ જે સંભળાય. તે શ્રુતજ્ઞાન કહેવાય, તે શ્રુતજ્ઞાન એ ભેદવાળુ છે. ૧-અ'ગપ્રવિષ્ટ ૨-અન ગપ્રવિષ્ટ (અંગમાહ્ય) ૮૧ જિનેશ્વરદેવાએ અથી અને ગણધર ભગવન્તાએ સૂત્રથી સાક્ષાત્ કહ્યું હોય, તે શ્રુતજ્ઞાન આચારાંગાદિ રૂપ અંગપ્રવિષ્ટ જાણવુ'. ૮૨