________________
શ્રી હિતોપદેશમાળા
दीणाण अणाहाण य बंधवरहियाण वाहिविहुराण । કારડિયાળ વિસાળ વસવીઢાળ દ્વા. अंधाण य पंगूण य, कुणीमखुज्जाण वामणाणं च । बालाण य वुड्ढाण य, छुहियाण पिवासियाणं च ॥६९॥ . एवंविहाण पाणीण, दिति करुणामहन्नवा जमिह । तं अणुकंपादाणं, भन्नइ सन्नाणसालीहिं ॥७॥ संते वि चित्तवित्ते, दिवे सत्ते वि तिक्खदुक्खत्ते । अणुकंपा जइ चित्ते, न हुन्ज भंतिव्व भव्वत्ते ॥७१॥ भाविज्जइ भव्यत्तं, पाणिदया पाउणेइ परभाग । सम्मत्तं च विसुज्झइ, अणुकंपाए वियरणेणं ॥७२॥ पाणीण पाणसंरक्षणाय, पाणे वि नणु पणामति ।
इह केई सत्तधणा, का गणणा बज्झवत्थूणं ॥७३॥ –અનુકંપાદાન :
દીન–અનાથઆન્ધવથી રહિત, રોગપીડા આદિની વ્યાધિથી દુઃખી થયેલા,જેલમાં પડેલા,વિદેશીક (મુસાફર), છળભાવ વ્યસનોમાં (કષ્ટોમાં) પડેલા, આંધળા, પાંગળા, ડું ઠા, કુબડા, વામન, બાળક, વૃદ્ધ, ભૂખ્યા અને તરસ્યા એવા દુઃખી પ્રાણીઓમાં કરુણાના સાગર માણસો પોતાનું જે કાંઈ આપે છે, તેને કેવલજ્ઞાનીઓએ અનુકંપાદાન કહ્યું છે. ૬૮, ૯, ૭૦.
ચિત્ત-મન પણ હોય અને વિજ્ઞ-ધન પણ હોય તેમજ દુઃખથી પિડાતો પ્રાણ પણ જોવામાં આવતું હોય. છતાં પણ ચિત્તમાં અનુકંપા ન આવે તો એને ભવ્યત્વમાં (મુક્તિગમયેગ્યતામાં) બ્રાતિ (શંકા) છે. પ્રાયઃ કરીને અભવ્યમાં જ આવી કઠોરતા હોય છે; કે દુઃખીઓને જોઈને દયા ન આવે ૭૧. - પ્રાણીઓની દયાથી ભવ્યત્વ પ્રકાશિત થાય છે. અભવ્યોને દયા ક્યાંથી હોય ? પ્રાણીદયા પરભાગ–ગુણના ઉત્કર્ષને પમાડે છે. અને અનુકંપાથી દાન કરવા દ્વારા સમ્યકત્વની વિશુદ્ધિ થાય છે. ૭૨.
સાતિવકતા એજ જેનું ધન છે એવા કેટલાક માણસે પ્રાણીઓના પ્રાણોની રક્ષા કરવા પિતાના પ્રાણ પણ આપી દે છે, તે