________________
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ
मस्सूरए थिबुय सुइ, पडागा अणेगसंठाणा । पुढवी-दग-अगणि-मारुय-वणस्सइणं च संठाणा ॥२१२॥ अंगुलजोयणलक्खो, समहिओ नवबारसुक्कसो विसओ । चक्खुत्तियसोयाणं, अंगुलअसंखभागियरो ॥२१३।। पाणा पज्जत्तीओ, तणुमाणं आउयं च कायठिई । लेसा संजमजोणी, एएसि जाणियव्वाइं ॥२१४॥ दारगाहा।। पंचिंदिय-तिविहबलं, नीसासुस्सासआउयं चेव ।
दसपाणा पनत्ता, तेसि विधाओ भवे हिंसा ॥२१५॥ दारं । જીવના કુલ બત્રીશ પ્રકાર પણ થાય છે. બીજી રીતે વિચારીએ તો ઉપર્યુક્ત પૃથ્વી આદિ છેને સુક્ષ્મ આદિ ચારની સાથે તથા પ્રત્યેક વનસ્પતિ આદિ ચારને પર્યાપ્તા આદિ બેની સંખ્યા સાથે ગુણવાથી કુલ બત્રીશ ભેદ પણ જીવના થાય છે. ૨૧૧
જીના સંસ્થાન=આકૃતિ :
પૃથ્વી-પાણ-અગ્નિ-વાયુ અને વનસ્પતિકાય એ સર્વેના મસૂર નામનું ધાન્ય, પાણીનું બિંદુ,સેય ધ્વજા આદિ અનેક સંસ્થાને આકાર અનુક્રમે હોય છે. ૨૧૨
ઈન્દ્રિયોની વિષયગ્રહણ શક્તિ ઉત્કર્ષ થી ચક્ષુ ઈન્દ્રિયને વિષય આત્માંગુલથી સમષિક એક લાખજનને હોય છે, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિને વિષય નવ જનને હોય છે તથા શ્રોત્રેન્દ્રિયને વિષય બાર એજનને હોય છે. અને ચક્ષુ સિવાયની બીજી ચારેય ઇન્દ્રિયને જઘન્ય વિષય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો છે. ૨૧૩
દ્વારગાથા :
એકેન્દ્રિયાદિ જીના ઈન્દ્રિયાદિ પ્રાણ–૧, આહારાદિર પર્યાસિઓ-૩ શરીરનું પરિમાણ-૪, આયુષ્ય-પ કાયસ્થિતિ–૬, વેશ્યા-૭ સંયમ-૮, અને નિ-૯, આ સર્વ વસ્તુ જાણવા યેચ છે. ૨૧૪
દશ પ્રાણ :
સ્પર્શનેન્દ્રિય વિગેરે પાંચ ઇન્દ્રિયે, મનબળ, વચનબળ અને -કાચબળ એમ ત્રણ પ્રકારનું બળ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય આ પ્રમાણે દશ માણે છે, એમ શ્રી જિનવરાએ ફરમાવ્યું છે, તે પ્રાણેને વિઘાત