________________
૧૬૪
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ
હિં વન– मा आयण्णह मा य मन्नह गिरं कुतित्थियाणं तहा, सुत्तुत्तिन्नकुबोहकुग्गहगहघत्थाणमन्नाण वि । णाणिणं चरणुज्जुयाण य तहा किच्चं करेहायरा, निस्सेसं जणरंजणत्थमुचियं लिंगावसेसाण वि ॥२०४॥ गुरुकम्माण जियाणं, असमंजसचे ट्ठियाणि दहण ।. जिंदपओसं मणयंपि, सव्वहा संविवज्जेज्जा ॥२०५।। दुस्समकालसरुवं, कम्मवसित्तं च तेसि जीवाणं । भावेह कुणह गुरु-आयरं च गुणवंतपत्तेसु ॥२०६॥
વળવા પુન્ન, વસવ–સંવરો જ નિઝર बंधो मुक्खो य तहा, नवतत्ता हुंति नायब्बा ॥२०७॥ ઘણું કહેવાથી શું ? તમે શાસ્ત્રજ્ઞાથી બાહા એવા દુષ્ટ બોધ અને કદાગ્રહરૂપ ગ્રહથી ગ્રસ્ત થયેલા કુતીથિકોની વાણુને સાંભળે નહિ અને માન પણ નહિ તથા ચરણ (સંયમ) આદિ શુભ અનુષ્ઠાનમાં તત્પર એવા જ્ઞાની પુરૂષના વચનને આદરપૂર્વક સાંભળો અને માને, વળી-લિંગધારી સાધુઓને જનરંજનને માટે ઉચિત નમસ્કારાદિ સર્વ કાર્યો કરે. ૨૦૪
ભારેકમી આત્માઓની અનુચિત પ્રવૃત્તિઓને જોઈને તેઓની ડી પણ નિંદા ન કરવી, કે તેઓ પ્રત્યે જરા પણ દ્વેષભાવ ન રાખ. ૨૦૫
અનુચિત પ્રવૃત્તિ કરનારા જેને જોઈને દુષમકાળનું સ્વરૂપ અને તે અનુચિત પ્રવૃત્તિ કરનારા આત્માઓના કર્મની પરતંત્રતાને વિચારવી અને ગુણવાળા આત્માઓને જોઈને તેમને પ્રત્યે અત્યંત આદરભાવ ધારણ કરવું. ૨૦૬ ૫ તત્ત્વસ્વરૂ૫ :-- - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મક્ષતત્વ આ નવત જાણવા યોગ્ય છે. ૨૦૭ 1 સંધિવષે . . 2 સવનીવા દે. |