________________
सणसुचिकारणं-कम्मलपसरणं
પણ
धम्मन्नू धम्मकत्ता य, सया धम्मपरायणो। सत्ताणं धम्मसत्थत्थ-देसओ भण्णए गुरु ॥१५६॥ तं सुगुरुसुद्धदेसण-मंतक्खरकन्नजावमाहप्पं । जं मिच्छ विसपसुत्तावि, केइ पावंति सुहबोहं ॥१५७॥ सग्गापवग्गमग्गं, मग्गंताणं अमग्गलग्गाणं । दुग्गे भवकंतारे, नराण नित्थारया गुरुणो ॥१५८॥ अन्नाण-निरंतर-तिमिर-पूरपडिपूरियमि भवभवणे । को पयडेइ पयत्थे, जइ गुरुदीवा न दिप्पंति ॥१५९॥ अक्खरु अक्खई किंपि न इहइ, अन्नुवि भवसंसारह बीहइ । संजमनियमिएहि खणु वि न मुच्चइ,
एह धम्मिय सुहगुरु वुच्चइ ।।१६०॥ . ધર્મતત્ત્વને જ્ઞાતા, શાંતિ આદિ ધર્માનુષ્ઠાનોને સેવનારે, સદા ય ધર્મમાં તત્પર, અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રોના રહસ્યોની દેશના આપનાશ સાધુ, જ ગુરૂ કહેવાય છે. ૧૫૬
મિથ્યાત્વરૂપ વિષથી ઘોર નિદ્રામાં રહેલા જે કેટલાક ભારેકમી આત્માઓ સુખપૂર્વક બોધ પામે છે, તેમાં સદ્દગુરૂની શુદ્ધદેશના રૂપી મત્રાક્ષરોના કર્ણજાપનો (કાનમાં પડવાન) પ્રભાવ છે. ૧૫૭ સુગુરૂ અને સુગુરૂના ઉપકાર :--
આ સંસારરૂપી જગલમાં સ્વર્ગ અને અપવર્ગ = મોક્ષના માર્ગને શોધનારા તથા ઉન્માર્ગમાં ગયેલા મનુષ્યોને સંસારથી પાર ઉતારનારા સદ્દગુરૂઓ જ છે. ૧૫૮ - જો સદગુરૂપી દીપક સમાન પ્રકાશ પાથરતા ન હેત, તે અજ્ઞાનના ગાઢ અંધકારના સમુહથી ઘેરાયેલા આ સંસારરૂપ ભવનમાં રહેલા પદાર્થોને પ્રકાશિત કેણુ કરત ? આ કથનનું તાત્પર્ય એ છે કે સદગુરૂરૂપ દીપકથી જ જગતમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ જણાય છે.૧૫૯ ' હે ધમીજને ! જેઓ ધર્મતત્વ સાથે સંકળાયેલા અક્ષરોને કહે છે, છતાં શ્રોતાજનો પાસેથી કોઈ પણ પદાર્થની સ્પૃહા રાખતા નથી,