________________
दंसमसुद्धिपगरण-सम्मरूपमरणं
૧૩૯
मुहमहुरे परिणइ-मंगुलं च, गेण्हंति दें ति उवएस । मुहकडुयं परिणइ-सुंदरं च विरलच्चिय भणंति ॥९७॥ भवगिहमछमि पमाय-जलणजलियंमि मोहनिदाए । उद्दवइ जो. सुयंत, सो तस्स जणो परमबंधू ॥९८॥ जइवि हु सकम्मदोसा, मणयं सीयंति चरणकरणेसु । सुद्धपरुवगा तेण, भावओ पूयणिज्जंति ॥९९॥ एवं जिया आगमदिद्विदिट्ठ-सुन्नायमग्गा सुमग्गलग्गा । गयाणुगामीण जणाण मंग्गे, लग्गति नो गड्डरिगापवाहे ॥१०॥
આચાર્ય આદિ મોટાભાગના સાધુઓ પ્રારંભમાં મીઠે તથા પરિણામે દારૂણ વિપાકવાળો ઉપદેશ આપે છે અને મોટાભાગના શ્રાવકો પણ તેઓના તેવા અહિતકારી ઉપદેશને સાંભળે છે, વિરલ આચાર્યાદિ સાધુઓ જ પ્રારંભમાં કડે તથા પરિણામે હિતકારી ઉપદેશ આપે છે અને તે હિતકારી ઉપદેશને વિરલ શ્રોતાઓ સાંભળે છે.-૯૭
ગુરૂ ભગવંતાદિ જેઓ પ્રમાદરૂપ અગ્નિથી બળતા સંસાર-ગૃહમાં મેહની નિદ્રાથી સુતેલા આત્માને જાગૃત કરે છે, તે ગુરૂભગવંતાદિ તે આમાના પરમબંધુ છે. ૯૮
જે કે પોતાના પૂર્વકૃત કર્મના દોષથી જે આત્માઓ ચરણ કરણના ચોગોમાં સહેજ મંદ આચરણવાળા થાય છે, તે પણ શુદ્ધ પ્રરૂપણાના ગુણથી શુદ્ધ ધર્મને ઉપદેશ આપનારા તેઓ ભાવથી પૂજનીય બને છે. ૯
આગમરૂપ નેત્રથી સન્માગને જેનારા અને વિશેષતાથી જાણનારા તથા સારી રીતે ધર્માનુષ્ઠાનમાં તત્પર થયેલા ધર્માત્માએ ગતાનગતિ લેકના ગાડરિયા પ્રવાહ જેવા અજાણ્યા માર્ગમાં ગમન કરતા નથી. પરંતુ આવા ધર્માત્માએ તે તત્વમાગને જ અનુસરે છે. ૧૦૦ 1 સુમન છે. I 2 દિયા જાણો. દે છે - '.