________________
13
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ
पुच्छंताण धम्म, तंपि य न परिक्स्विउं समत्थाणं । आहारमित्तलुद्धा, जे उम्मग्गं उवइसंति ॥९३॥ सुगई हणंति तेसिं, धम्मियजणणिंदणं करेमाणा । आहारपसंसासु य, णयति जणं दुग्गइं बहुयं ॥१४॥ हुज्ज हु वसणप्पत्तो, सरीरदोब्बल्लयाए असमत्थो ।
चरण-करणे असुद्धे, सुद्धं मग्गं परूवेज्जा ॥१५॥ • परिवारपूयहेडं, पासत्थाणं च आणुवित्तीए ।
जो न कहेइ विसुद्धं, तं दुल्लहबोहियं जाण ॥१६॥ અને અપવાદમાગમાં કુશળ હોય છે, ધર્મ આદિ ચાર પ્રકારના વ્યવહારમાં કુશળ હોય છે અને જિન પ્રવચનમાં કુશળ હોય છે. આ પ્રમાણે છ સ્થાનમાં કુશળ હોય તે જ ઉત્કૃષ્ઠ શ્રાવક કહેવાય છે. ૯૨
આહાર-વસ્ત્ર–પાત્ર–પૂજા આદિમાં લુબ્ધ થયેલા જે સાધુઓ, ધર્મની પરીક્ષા કરવામાં અસમર્થ એવા ધર્મનું સ્વરૂપ પુછનારા શ્રાવક વિગેરે આત્માઓને ઉન્માર્ગનો ઉપદેશ આપે છે, તેવા કુસાધુઓ તે ભદ્રિક પરિણામી આત્માઓની સગતિને નાશ કરે છે. વળી-આહાર અને આહાર આપનારની પ્રશંસા તથા ધાર્મિક લોકની નિંદા કરનારા તેઓ અનેક અજ્ઞાન આત્માઓને દુર્ગતિમાં લઈ જાય છે. ૯૩-૯૪
કોઈ પણ આપત્તિમાં ફસાયેલે અગર તો પાંચેય ઇન્દ્રિયના બળથી રહિત તથા શરીરની દુર્બળતાના કારણે જે કઈ સાધુ અતિચાર રહિત ચારિત્રધર્મનું પાલન કરવામાં અસમર્થ હોય તે સાધુએ પોતાના ચરણ કરણ અશુદ્ધ હોવા છતાં પણ ધર્મદેશના તે શુદ્ધમાગની જ આપવી જોઈએ. ૯૫
હે શિષ્ય ! તે સમજી લેવું જોઈએ કે-જે કઈ સાધુ પિતાના પરિવારને પૂજા-પ્રતિષ્ઠા મળ્યા કરે એવા હેતુથી પાર્શ્વ સ્થાદિ કસાધુઓના ચિત્તને અનુસરીને શ્રાવકવર્ગને વિશુદ્ધ એવા મેક્ષ માર્ગને ઉપદેશ આપતા નથી, તે સાધુ દુર્લભધિ બને છે. ૯૬ . 1 મૈિતિ . 2 વિઝા દે !