________________
૧૩૬
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ
सव्वरयणमएहि, विभूसियं जिणहरेहि महिवलयं ।
जो कारिज्ज समग्गं, तओ वि चरणं महड़ियं ॥८६॥ अन्नाभावे जयणाए, मग्गणासो हविज्ज मा तेण । पुव्वं कया ययणाइसु, इर्सिगुणसंभवे इहरा ||८७||
ચેય હજ——મયે, બાયરિયાળ ૬ વયળનુ ય |
सव्वेसु वि तेण कथं, तवसंजमउज्जमंतेण ॥८८॥
-
2
સર્વ પ્રકારના રત્નાથી બનાવેલાં જિનમદિરાથી વિભૂષિત કરે, તેા તેનાથી જે લાભ થાય, તે લાભ કરતાં પણ બાહ્ય-અભ્યંતર મહાસમૃદ્ધિને આપનાર ચારિત્ર ધર્મના પાલનથી મોટો લાભ થાય છે. ૮૫-૮૬
અહી' શકા થાય છે કે–જો દ્રશ્યસ્તવ કરતાં ભાવસ્તવ મહાન હાય અને સાધુને દ્રવ્યસ્તવના અંધિકાર ન હાય તા શાસ્ત્રમાં આવે છે કે “જિનમદિરમાં છેાડ આદિ ઉગ્યા હોય તે તેને સાધુ દૂર કરે” તે વિધાન કંઈ રીતે સમજવું ? આ શંકાનું' સમાધાન એ છે કે જ્યારે કોઇ પણ અન્ય શ્રાવક કાર્ય કરનાર ન જ હાય, અને પ્રાચીન જિનમદિરમાં વૃક્ષની લતા વગેરે ઊગવાના કારણે તે જિનમંદિરને નાશ થવાની શક્યતા હાય, તેના ચાગે માના તીના નાશ થવાની સભાવના જણાતી હોય તથા તે વૃક્ષને દૂર કરવામાં વિશેષ લાભ જણાતા હોય તે તે અનિષ્ટને ટાળવા અન્ય કાઈ ન જોતાં હેાય તેવા સમયે મુનિ તે લતા આદિનેયતનાપૂર્વક દૂર કરે. આટલા માત્રથી દ્રવ્યસ્તવ કરવાના મુનિને અધિકાર છે, એમ માનવુ' અનુચિત છે. ૮૭
જે આત્મા તપ અને સયમમાં ઉદ્યમશીલ હેાય તે આત્માએ ચૈત્ય, કુલ, ગણુ, સંઘ આચાર્ય, પ્રવચન અને શ્રુત એ સર્વ વિષયમાં યથાચિત કાર્ય કર્યું ગણાય, કારણ કે તેવા આત્મા જ આ સર્વ વિષયમાં યથાચિત પ્રવૃત્તિ કરી શકે છે, બીજો નહિં. ૮૮
1 રિન્ગ. દે । 2 િિષ્ક્રય છે. । 3 વેબ્ન મુ. 14 પુત્ત્ર, મુ । 5 તવગમમુખમંતેનં. દે।