________________
૧૨૫
दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं
A ૧૨૫ पुष्फा-मिस-थुइमेया, तिविहा पूया अवत्थतिययं तु । होइ छउमत्थकेवलि-सिद्धत्तं भुवणनाहस्स ॥३७॥ वण्णाइतियं तु पुणो, वण्णत्थालंबणस्सरुवं तु । मणवयणकायजणियं, तिविहं पणिहाणमवि होइ ॥३८॥ मुद्दातियं तु इत्थं, विन्नेयं होइ जोगमुद्दाए । हरिभद्दसरिविरइय-गंथंमि इमं जओ भणियं ॥३९॥ पंचंगो पणिवाओ, अयपाढो होइ जोगमुद्दाए । वंदणं जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ॥४०॥ दो जाणु दोन्नि करा, पंचमंग होइ उत्तमंगं तु ।
સ સંપળવા, તે પાળિયા કથા - પુષ્પ, નૈવેદ્ય અને સ્તુતિના ભેદથી-જિનપૂજા ત્રણ પ્રકારની છે, અને પરમેશ્વરની છદ્મસ્થાવસ્થા, કેવલિ અવસ્થા અને સિદ્ધાવસ્થા એમ અવસ્થા ત્રણ પ્રકારની છે. ૩૭
વળી વર્ણ, અર્થ અને આલંબનરૂપ વર્ણાદિ ત્રિતય છે, મન પ્રણિધાન, વચન પ્રણિધાન અને કાચ પ્રણિધાન એમ ત્રણ પ્રકારનું પ્રણિધાન છે. ૩૮ )
આ સ્થાનમાં ગમુદ્રા વિગેરે ત્રણ પ્રકારની મુદ્રાઓ જાણવી કારણકે–આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. રચિત પંચાશક ગ્રંથમાં પણ આ મુજબ કહ્યું છે કે- પંચાંગ પ્રણિપાત અને શસ્તવ યોગમુદ્રા વડે થાય છે, રમૈત્યવંદન જિનમુદ્રાથી થાય છે અને પ્રણિધાનત્રિક મુક્તાશુક્તિ મુદ્રાથી થાય છે. ૩૯-૪૦
બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગ છે, એ પાંચેય અંગ ભેગાં કરીને જે પ્રણિપાત થાય તેને પંચાંગ પ્રણિપાત કહેવાય. ૪૧ 1 °તિય જ છે. 2–ફં. છે 3–શુપાઢો. 4 દુનિયા છે !