________________
दंसणसुद्धिपगरणं-सम्मत्तपमरणं
1
इय आगमविहिपुब्वं, भत्तिभरुल्ल सियबहलरोमंचा । तं भुवणवंदणिजं, वंदह परमार भत्तीए ॥ २९ ॥ पंचविहाभिगमेणं, पयाहिणतिगेण पूयपुव्वं च । पणिहाण मुद्दसहिया, विहिजुत्ता बंदणा होति ॥३०॥
3
दव्वाण सचित्ताणं, विऊसरणम चित्तद ब्वमणुसग्गो । areगतीकरण, अंज लिबंधो य दिट्ठिपहे ॥ ३१ ॥ तह एगसाडएणं, उत्तरसंगेण हरपवेसो ।
૧૨૩
5
पंचविहे । भिगमो इय अहवावि य अन्नहा एसो ||३२|| अवहट्ट रायककुहाई पंच वररायककुहरुवाई |
૪ '
૫
२
3
વર્ષા ઇત્તો-વાળદ-મનું તદ્દ ચામાળો ય ારા
તેથી કરીને આગમમાં દર્શાવેલી વિધિપૂર્વક ભક્તિભાવથી ઉદ્ભસિત રામાંયુક્ત બનીને ત્રણે ભુવનમાં વંદનીય એવા શ્રી અરિહતિદેવને પરમ શ્રેષ્ઠ ભક્તિથી વંદન કરી ! ૨૯ વનવિધિ :પાંચઅભિગમ,
પૂજાવિક, પ્રદક્ષિણાત્રિક, પ્રણિધાનત્રિક અને મુદ્રા
ત્રિક વડે વિધિપૂર્વક ચૈત્યવંદના થાય છે. ૩૦ પાંચ અભિગમ –
જિનમદિરમાં પ્રવેશ કરતાં પહેલાં પૂજાનાં ઉપકરણ સિવાય સચિત્ત વસ્તુઓને ત્યાગ કરવા-૧, દેહ ઉપર પહેરેલા દાગીના વગેરે અચિત્ત દ્રવ્યાને ધારણ કરવા–૨, મનની એકાગ્રતા રાખવી-૩, શ્રી જિનેશ્વર દેવનુ દર્શીન થતાંજ તેમને હાથ જોડવા–૪, સાંધ્યા વગરના ઉત્તસંગ (પ્રેસ) ધારણ કરી જિનમંદિરમાં પ્રવેશ કરવા-૫, આ પાંચ અભિગમ સામાન્ય ઋદ્ધિવાળા માણસા માટે છે. અને વિશેષ ઋદ્ધિસમ્પન્ન પુરૂષાને માટે પાંચ અભિગમ આ મુજમ છે. ૩૧–૩૨
શ્રેષ્ઠ એવા રાજાઓએ રાજ ચિહ્નોને ત્યાગ કરીને શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવા જોઈ એ. તે રાજચિહ્નો આ પ્રમાણે છે– તલવાર–૧, છત્ર–ર, મેાજડી-૩, મુકુટ-૪ અને ચામર-૫. ૩૩
1 વદુલ હૈ. । 2 'તિમેળ. હૈ । 3 –ઋરિમોનો, હૈ. | 4 સાહિŌ, દે, / 5.સ. મુ. |