________________
૧૧૦
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ
1
૨
जिणभवणकरण विहि, सुद्धा भूमि दलं च कट्ठाई । मियगाणतिसंधाणं, सासयवुड्डी य जयणा य ॥१७॥ अहिगारिणा इमं खलु, कारेयव्वं विवज्जए दोसो। आणाभंगा उ चिय, धम्मो आणाए पडि बद्धो ॥१८॥ तित्थगराणा मूलं, नियमा धम्मस्स तीए वाघाए । . किं धम्मो किमहम्मो, मूढा नेयं वियारंति ॥१९॥ आराहणाए तीए, पुन्न पावं विराहणाए उ ।
થે ધર, વિર્ષ પુદ્ધિમર્દ રો. શ્રી જિનભવન નિર્માણ વિધિ :- જિન ભવન બનાવવાની વિધિ આ પ્રમાણે છે. જિનભવન માટે ભૂમિ દળ અને કાષ્ટ આદિ સઘળાં દ્રવ્ય શુદ્ધ હોવા જોઈએ. તેનું કાર્ય કરનારા નેકરને ઠગવા ન જોઈએ, આત્માના પરિણામની વૃદ્ધિ કરવી જોઈએ અને જયણાનું પાલન કરવું જોઈએ. ૧૭
અધિકારી વ્યક્તિએ જ જિનમંદિરના નિર્માણના કાર્યમાં પ્રવૃત્ત બનવું જોઈએ. અનધિકારી આત્મા જે જિનમંદિર બંધાવે તે જિનાજ્ઞાન ભંગ થાય છે. અને જ્ઞાન ભંગ થવાથી પાપબંધ રૂપ મહા દેષ થાય છે, ધર્મ તે જિનાજ્ઞાની સાથે જ સંકળાયેલ છે. ૧૮ - શ્રી તીર્થંકરદેવની આજ્ઞા એ નિયમા ધર્મનું મૂળકારણ છે, અને તેને ભંગ અધર્મનું મૂળ છે. ધર્મ શું છે ? અને અધર્મ શું છે ? તેને વિભાગ વિવેકદષ્ટિ વિનાના મૂઢ માણસે કરી શકતા નથી. ૧૯
શ્રી જિનાજ્ઞાની આરાધનાથી પુણ્યબંધ થાય છે, અને આજ્ઞાની વિરાધનાથી પાપબંધ થાય છે. આજ ખરેખર ધર્મનું રહસ્ય છે એમ બુદ્ધિમાન પુરૂએ સમજવું જોઈએ. ૨૦ 1 –ારવિહિં. રે | 2 મિયTળ મથાળે. . . 3 મા-મુ- તી. . | 4 મારાષ્ટ્ર, દે..