________________
૨
શ્રી હિતાપદેશમાળા
અનાજ સેકવાં, ઇટા વગેરે પકાવવી, કુંભાર, લુહાર, સાની વગેરેના ધંધા કરવા વગેરે અંગારકમ કહેવાયા-૧.
વનક :-વન=જ'ગલ તેનાં કમેર્યાં એટલેકે કાપેલાં અને નહિ કાપેલાં જંગલેા, વૃક્ષેા પાંદડાં, ફુલ કે ફળો વગેરે વેંચવા તથા અનાજ દળવાં, પી‘સવાં વગેરેથી આજીવિકા ચલાવવી મુખ્યતયા જેમાં વનસ્પતિ જીવાની હિંસા ઘણી હોય તેવા ધંધાને વનકર્મ કહ્યું છે. આવા કાર્યમાં વનસ્પતિ જીવા તથા તેને આશ્રયીને રહેલા બીજા પણ સ્થાવરથી માંડી પ`ચેન્દ્રિય જીવાની હિંસાના સભવ હાય છે.-૨
સાડીકમ ! ગાડાં કે તેના અવયવ વગેરે ઘડવાં વેંચવાં તેને સાડીક્રમ કહેવાય. વર્તમાનમાં મેટર, રીક્ષા, વિમાન, વગેરે યાંત્રિક વાહનાના અંગા વેચવા ઘડવા ઘડાવવા વગેરે પણ સાડીકમ કહેવાય છે.-૩
ભાટકકર્મ :-ગાડાં, બળદ, ઊંટ, પાડા ઘેાડા, ગધેડાં, ખચ્ચર વગેરેથી ભાડુ' ઉપજાવવા માટે બીજાના ભાર ખેચાવવા, ઉપડાવવા તેને ભાટકકર્મ કહેવાય–૪
સ્ફોટક ક :-પૃથ્વીને ખાવી, ફાડવી, કુવા ખેાઢાવવા, હળથી જમીન ખેડવી, પ તા કે ખીણમાંથી પત્થરા કઢાવવા વગેરે સ્ફાટકકમ કહેવાય.-૫
આ રીતે પાંચ કરૂપ કર્માદાન કહ્યાં. હવે વ્યાપારરૂપ પાંચ કર્માદાન કહે છે :
દંતવાણિજ્ય-દાંત, કેશ, નખ, હાડકાં, ચામડાં વગેરે ત્રસ જીવાના અંગાને તેના ઉત્પત્તિ સ્થાને જઈને વ્યાપારાથે ખરીદ કરવાં તેને દંતવાણિજ્ય કહેવાય. અન્ય સ્થળે ખરીદવાથી આ અતિચાર નથી લાગતા. ઉત્પત્તિસ્થાને ખરીદનારને એના નિમિત્તે કરાયેલી જીવાની હિંસાના મહાન્ દોષ લાગે છે. માટે તેને અતિચાર લાગે છે.-૬
લાક્ષાવાણિજ્ય :–લાખ, મન:શીલ, ગળી, ધાતકી ટંકણખાર આદિ ચીજોનેા વ્યાપાર કરવા તે લાક્ષાવાણિજ્ય કહેવાય છે. આ વ્યાપારમાં ઘણા ત્રસ જીવેાની હિંસા થતી હાવાથી અતિપાપનું કારણ છે.-૭
સવાણિજ્ય :-મા ખણુ, ચરબી, દારૂ, મજ્જા વગેરેના વ્યાપાર કરવા તે રસવાણિજ્ય કહેવાચ–૮.
કેશવાણિજ્ય :−કેશવાળા જીવાના વ્યાપાર કરવા એટલે કે દાસદાસી આદિ મનુષ્ય તથા ગાય, ઘેાડા, ઊંટ, ખકરાં, ઘેટાં વગેરે કેશવાળા