________________
શ્રી હિસારિયાળી
दुविहमदत्तादाणं, थूलं सुहुमं च तत्थ सुहुममिणं । . . तरुछायाट्ठाणाई, थूलं निच-निग्गहाइकरं ॥४१७॥ चोरोवणीयगहणं, तक्कर लोग विरुद्धरज्गमं । कूडतुल-कूडमाण, तप्पडिरूवं च अइयारा ॥४१८॥ मेहुन्नं पि हु दुविहं, थूलं सुहुमं च सुहुममियमित्थ ।
इंदियविगारमित्तं, थूलं सव्वंगसंभोगो ॥४१९॥ . . લેખ, બેટાં દસ્તાવેજ વગેરે લખવા તે-પ,
ઓ પાંચ બીજા અણુવ્રતના અતિચાર છે. ૪૧. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત –
અદત્તાદાનના બે પ્રકાર છે, સ્કૂલ અને સૂકમ. તેમાં વૃક્ષાદિના માલિકની અનુજ્ઞા લીધા વગર વૃક્ષાદિની છાયામાં બેસવું; તેને સૂક્ષ્મ અદત્તાદાન કહેવાય છે. આ સૂક્ષ્મ, અદત્તાદાન પ્રાય: સર્વ-વિરતિ, વિષયક છે.
જે ગ્રહણ કરવાથી રાજા વગેરેથી શિક્ષા થાય, તે સ્થૂલ અદત્તાદાન કહેવાય. તેનું વિરમણ કરવું એ ત્રીજુ અણુવ્રત છે. ૪૧૭ ત્રીજા અણુવ્રતના અતિચાર -
તેનાહતાદાનરે ચોરીને લાવેલી વસ્તુ ગ્રહણ કરવી તે-૧તસ્કરગ=તમે ચોરી કરે, એમ બેલી ચોરી કરવા પ્રેરણા કરવી. અને ચોરી કરવા માટે ખાતર પાડવા કેશ-કેદાળી તથા કાતર વગેરે શસ્ત્રો આપવાં તે-૨,
વિરુદ્ધરાજ્ય ગમન શત્રુ રાજાઓના રાજ્યની મર્યાદાની ભૂમિમાં તે રાજાને નિષેધ હોવા છતાં જવું તે-૩,
કૂટતુલકૂટમાપોલમાં અને માપમાં આપવામાં ઓછું આપવું અને લેવામાં વધુ લેવું તે-૪,
તપ્રતિરુપ બનાવટી વસ્તુઓ સાચી વસ્તુના બદલામાં આપવી. અથવા બનાવટી વસ્તુઓને સાચી વસ્તુમાં ભેળસેળ કરીને આપવી તે-૫, ત્રીજા અણુવ્રતના આ પાંચ અતિચા૨ છે. ૪૧૮ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત:
મૈથુન પણ બે પ્રકારનું છે સ્કૂલ અને સૂમ, મનના વિકારથી માત્ર ઈન્દ્રિયોને વિકાર એ સુક્ષ્મમંથન કહેવાય; એમાં વચન અને કાયાની