________________
શ્રી હિતોપદેશમાળા
-
૪
पंच य अणुव्वयाई, गुणव्वयाई तु हुति तिन्नेव । सिक्खावयाणि चउरा, इय गिहिधम्मो इमे ते य॥४११॥ વાણિવદ-પુરાવાણ, ચત્ત-મદુરિજદે a |
રિ–ાર્જ –સમકા–સે તદ સદ-fમાછરા जावज्जीव जीवं, थूलं संकप्पियं निरवराहं । तिव्वकसाओ मण-वय-तणूहिं न हणे न य हणावे ॥४१३॥ वह-बंध-छविच्छेयं, अइभारं भत्त-पाणवुच्छेयं ।।
पाणिवहाओ विरओ, वज्जिज्ज इमे अईयारा ॥४१४॥ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વતવાળ ગૃહસ્થધર્મશ્રાવકધર્મ છે. ૪૧૧ તે બાર વ્રતો આ પ્રમાણે છે -
સ્થૂલથી પ્રાણાતિપાત વિરમણ–૧, મૃષાવાદ વિરમણ–૨, અદત્તાદાનવિરમણ-૩, મૈથુનવિરમણ-૪ અને પરિગ્રહવિરમણ–પ, આ રીતે પાંચ આવ્રતો છે. દિશિપરિમાણ–૧, ગોપભોગ વિરમણ–૨, તથા અનર્થદંડ વિરમણ-૩, આ ત્રણ ગુણવ્રત છે. અને સામાયિક-૧, દેશાવગાસિક-૨, પૌષધ-૩ અને અતિથિસંવિભાગ-૪, આ ચાર શિક્ષાત્રતા છે. ૪૧૧-૪૧૨ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત –
જાવજજીવ સુધી સંકલ્પ પૂર્વક નિરપરાધી સ્થૂલ ત્રસ જીવોને તીવ્ર કષાયથી (=નિરપેક્ષ રીતે), મન, વચન, અને કાયા વડે હણે નહીં અને હણાવે નહીં. ૪૧૩
તીવ્ર ક્રોધથી ક્રૂરતાથી વધ કરે પુત્રાદિને તથા પશુ આદિને લાકડીમુઠી આદિ વડે મારવા તે-૧,
બન્ધ-દેરડાદિ વડે પશુ તથા મનુષ્યને બાંધવા-૨,
છવિ છેદ કાન, નાક આદિ અંગનો છેદ કરે-૩, - અતિભારાપણ =ક્રોધથી કે પૈસા બચાવવાની વૃત્તિથી પશુ અથવા માણસ પાસે ન ઉપાડી શકાય, એટલો ભાર ઉપડાવ-૪,
ભક્તપાનબુચછેદત્રકાધથી માણસ અને પશુઓને ખાવા-પીવામાં અંતરાય કરે-પ આ પાંચેય કાર્યો સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળાને અતિચાર રૂપ છે. એ અતિચારોનો ત્યાગ કરવાનો હોય છે. ૪૧૪