________________
हणइ किर परकय , तण कयग्यो सत्ति भणठ जणो । अप्पक चिय सुकयं, निहलाइ एसुत्ति महबुद्धी ॥३८६॥ सामग्गी साविक्खो, परोक्यारो भविज्ज व न वत्ति । उवयरियं मन्नताण, हुज्ज कानाम धणहाणी ! ॥३८७॥ अवणियं सीसाओ, तिणमुवयारंति मन्नइ कयन्नु । पिच्छह पुरिस-विसेस, इयरो कोडिपि पम्हुसइ ॥३८८॥ उवयारिणं निगृहइ, नीयजणो रिद्धि-पयरि-संपत्तो । उत्तमजणो पुण ताम, विसेसओ तं पयासेइ ॥३८९॥
ઉત્તમ પુરૂષોએ કરેલા ઉપકારને જે નથી માનતા તે કૃતજ્ઞ કહેવાય છે.” કૃતઘ શબ્દનો એ અર્થ લોક ભલે કરે, પણ મારી બુદ્ધિ “કૃતઘ” શબ્દનો અર્થ આ પ્રમાણે કરે છે કે પોતે કરેલા સુકતને જે હણી નાખે છે, તે જ ખરે કૃતદિન છે.”! . - પાપકાર તે ધનાદિસામગ્રી સાપેક્ષ છે, એ સામગ્રી આપણી પાસે હેચ તે પરોપકાર થઈ શકે અને એ સામગ્રી આપણી પાસે ન હોય તે ન પણ થઈ શકે, પણ અન્ય માણસે આપણું ઉપર ઉપકાર કર્યો હોય તે એ ઉપકારને માનવામાં આપણને શું ધન–હાનિ થઈ જવાની
છે ? ૩૮૭
મનુષ્યપણું સમાન હોવા છતાં કૃતજ્ઞ માણસ પોતાના માથા ઉપરથી કોઈએ એક તણખલું પણ દૂર કર્યું હોય, તો તે તૃણુ દૂર કરવાના ઉપકારને કરડેનું દાન કરવા તુલ્ય માને છે, જ્યારે કૃતન માણસ તો એને કોઈએ કરોડનું દાન કર્યું હોય તો પણ તે દાનને તૃણ જેટલું પણ માનતા નથી. ૩૮૮
ઉત્કૃષ્ટ –દ્ધિને પામેલ નીચ માણસ “આ પુરૂષે મારા ઉપર શું ઉપકાર કર્યો છે ?” એમ બેલી ઉપકારીને છુપાવે છે, ત્યારે ઉત્તમ પુરૂષ “આ પુરૂષે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે એમ બોલીને ઉપકારીના ઉપકારને વિશેષ પ્રકારે પ્રકાશિત કરે છે. ૩૮૯