SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (રૂરી છે નવતરવારિરિક નં. ૩. (-) II अन्तरमेगं समयं, जहन्नओ इयरओ उ छम्मासा ।एवं समयाण दुर्ग, अगंतरं अहयं तह य ॥ १२३ ॥ समोगेगो सिज्झइ, जहण्णओ इयरओ उ. अट्ठसयं । अप्पबहुं पुण सिद्धाण, खेत्तमाईसु नेयव्वं ॥१२४ ॥ संहरणेणं सिहा, थोत्रा किल- जम्मओ असंवगुणा । उ8 थोवा हेट्टा-ऽसंखगुणा तिरियोमेव ॥ १२५ ॥ थोवा समुद्दसिद्धा, असंखगुणिया उ दीवसिद्धत्ति । उस्सप्पिणीए थोवा, ओसप्पिणिए विसेसहिया ॥ १२६ ॥ अणुभयकाले सिद्धा, असंखगुणिया उ हाँति इयराणं । एवं अप्पबहुत्तं, कालदारंमि सिद्धाणं ॥ १२७॥ तिरियनरनिरयसुरगइ-उव्वट्टाणंतरं तु जे सिडा। ते कमसो किर थोवा, संखेज्जगुणा य तिन्नित्ति ॥ १२८ ॥ थोवा રમ) (૧ર૩) ૧૧ એક સમયમાં જઘન્યથી ૧ અને ઉત્કૃષ્ટથી ૧૦૮ જાય (ઈતિ સંખ્યા)વળી સિધ્ધનું ૧૨ “અલ્પબહુત્વ” ક્ષેત્રાદિ (ઉપર કહેલા ૧૧) દ્વારે જાણવું. (તે કહેવાય છે) (૧૨૪) સંહરણથી સિદ્ધ થયેલા છેડા, જંન્મથી નિશ્ચયે અસંખ્ય ગુણ, ઊર્ધ્વમાં થોડા, અધોમાં અસંખ્યગુણ, અને તિર્યમાં પણ અસંખ્યગુણા. (૧૨૫ ) સમુદ્રસિદ્ધ થોડા, અને પતિદ્ધ અસંખ્યગુણા ( ઈતિ ક્ષેત્રદ્વાર અલ્પબહુત્વ. ) ૧. ઉત્સપિ ણીમાં થોડા અને અવસર્પિણમાં વિશેષાધિક (૧૨૬) અને અનુભકાળમાં સિદ્ધ થયેલા ઈતરની ( ઉત્સવ અવસવની ) અપેક્ષાએ અસંખ્યગુણ છે. એ પ્રમાણે કાળદ્વારમાં સિધ્ધનું અપબહત્વ કહ્યું. ૨ (૧૨૭) તિર્યંચ મનુષ્ય નરક અને દેવગતિથી નીકળીને તુર્ત (મનુષ્યમાં આવી ) જેઓ સિધ્ધ થયેલા છે તે અનુક્રમે ( તિર્યથી નીકળેલા ) નિશ્ચયે થોડા અને ત્રણ ( નરગત્યાદિથી નીકળેલા ) સંખ્યાતગુણ છે, .( ઈતિ ગતિઢારે અલ્પબહત્વમ), ૩ (૧૨૮) નપુંસક લિંગસિધ્ધ છેડા, સ્ત્રીલિંગ સિધ્ધ સંખ્યગુણા, અને પુરૂષલિંગ સિધ્ધ સંખ્યગુણ છે. (ઈતિ લિંગદ્વારે અલ્પબદ્ધત્વમ) ૪ અતીર્થ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy