________________
| માધ્યતિ નવલ બાપા,
(૨)
तबुद्धनाणाई । अवगाहंतरसंखा, अप्पाबहुयं च सिद्धेसु ॥ ११७॥ . खेतमि मणुयखेत्ते-ऽणंतरभावेण लहइ सिद्धत्तं । उस्सप्पिणिओसप्पिणि -अणुभयरूवे य कालंमि ॥११८॥ उस्सप्पिणिओसप्पिणि-कालो भरहाइदससु खेत्तेसु । अणुभयरूवो कालो, सेसंमि उमणुयखेचंमि॥ ११९ ॥ मणुयगईए सिज्झइ, इत्थीलिंगाइएसु य तिसुपि । नियलिंगअन्नलिंगे, गिहिलिंगे चेव दव्वंमि ॥ १२० ॥ भावे उ सलिंगे चिय, तित्थे सिझंति तित्थविरहे य । अहखाइ चिय चरणे, बुद्धा उ सयं च परओ वा ॥ १२१ ॥ नाणंमि केवलंमी, उक्कोसजहबओ सरीरे य । पंचधणुस्सयमाणं-मि सत्तहत्थप्पमाणे य॥ १२२ ॥
૪ લિંગ, ૫ તીર્થ, ચારિત્ર, ૭ બુધ, ૮ જ્ઞાન, ૯ અવગાહ, ૧૦ અંતર, ૧૧ સંખ્યા, અને ૧૨ અલ્પ બહુ એ ૧૨ દ્વાર) સિધ્ધમાં વિચાસ્વા. (૧૧૭) ૧ અનન્તરભાવે મનુષ્યક્ષેત્રમાં (ઈતિ ક્ષેત્રમ). ૨ ઉત્સર્પિણી, અવસર્પિણી. અને અનુભય (ઉત્સઅવસ. ના વ્યપદેશરહિત) એવા કાળમાં સિધ્ધત્વ પામે (૧૧૮) ભરતાદિ ૧૦ ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણ કાળ છે, અને શેષ મનુષ્ય ક્ષેત્રમાં અનુભયરૂપ કાળ છે ( ઈતિ કાલમ) (૧૧૯) ૩ મનુષ્યગતિમાં, ૪ સ્ત્રી લિંગાદિ ત્રણે લિંગમાં, દ્રવ્યથી સ્વસિંગ, અન્યલિંગ અને ગૃહીલિંગમાં અને ભાવથી તો નિશ્ચયે સ્વલિંગમાં જ સિધ્ધ થા, ૫ તીર્થમાં તેમજ તીર્થ વિરહમાં, ૬ નિશ્ચયે - થાખ્યાત ચારિત્રમાં, ૭ સ્વતઃ બેધ પામેલા અને પરથી બોધ પામેલા પણ મોક્ષે જાય (ઈતિ ગતિ-લિંગ-તીર્થ...ચારિત્ર-બુદ્ધ -દ્વારાણિ ) (૧૨-૧૨૧) જ્ઞાને કેવળજ્ઞાનમાં તથા ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ પ્રમાણ અને જઘન્યથી ૭ હાથ પ્રમાણના શરીરમાં (મેક્ષ છે. (ઇતિજ્ઞાનાવરાહદ્વારે) (૧૨૨ ) ૧૦ જઘન્ય અન્તર ૧ સમય અને ઉત્કૃષ્ટ અન્તર ૬ માસ છે. એ પ્રમાણે જઘન્યથી ૨ સમય અને ઉત્કૃષથી ૮ સમય નિરન્તરમોક્ષ છે. (ઈતિ અન્ત