________________
| માથાદિ નારણકારણ. .
( રૂ૩)
संखा संखा, नपुंसथीपुरिसलिंगसिहा उ । थोवा अतित्थसिद्धा, तित्थंमि असंखगुणिया उ॥ १२९ ॥ फासियपंचचरित्ता; अपढमचरणा अतइयचारित्ता । सामाइय परिहारिय-वजियचरणा य जे सिडा ॥ १३० ॥ बियतियवज्जियसेसय-चरणा तह ते कमेण विआया । योवा संखेज्जगुणा, चरणे सिडाण अप्पबहुं ॥ १३१ ॥ पत्तेयबुद्धसिद्धा, योवा बुहबोहिया असंखगुणा । सिडाणऽप्पबहुत्तं, नाणदारे अओ वोच्छं ॥ १३२ ॥ आइदुनाणा चउना-णिणो य आइमतिया य होऊण । जे सिद्धाते थोवा, संखेजगुणाऽवि य कमेण ॥१३३ ॥ हीणुकोसा मज्झा, वुगाहणा थोवया असंखाओ । अट्टસિદ્ધ છેડા અને તીર્થસિધ્ધ અસંખ્યગુણ છે. (ઈતિ તીર્થદ્વારે
બહ૫મહત્વ). ૫ (૧૨૯) પાંચ ચારિત્ર સ્પશીને (સિધ્ધ થયેલા ), (થોડા) ૧. પ્રથમ ( સામાયિક) ચારિત્ર રહિત, ( સંખ્યાત ગુણ ) ૨ ત્રીજા (પરિહાર ) ચારિત્રરહિત, (સં.
ખ્યાતગુણ) ૩ અને સામાયિક તથા પરિહાર ( એ બને ચારિત્ર ) રહિત જે સિધ્ધ થયા, (તે સંખ્યાતગુણ) ૪ ( ૧૦ ) તથા બીજા ત્રીજા સિવાયના શેષ ચારિત્રવાળા ( છે. પરિ હિત, સંખ્યાત ગુણ ), ૫. તે અનુક્રમે ચેડા અને સંગ ખ્યાતગુણ જાણવા. ( એ પ્રમાણે ) ચારિત્રદ્વારે સિધ્ધોનું અપબહુત્વ કર્યું. ૬ (૧૩૧ ) પ્રત્યેકબુધ્ધસિધ્ધ થતા, તેથી બુધબોધિતસિધ્ધ અસંખ્યગુણ છે. ( ઈતિ બુધ્ધદ્વારે અ૫બત્વ ). ૭. હવે જ્ઞાનદ્વારે સિધ્ધનું અલ્પબદુત્વ કહીશ. (૧૩૨) પ્રથમના જ્ઞાનવાળા (થોડા ) ૧. ચાર જ્ઞાનવાળા ( સંખ્યાતગુણ ) ર. અને પ્રથમના ત્રણ જ્ઞાનવાળા (સંખ્યાતગુણ) ૩. ૧ઇને જે સિદ્ધ થયા તે અનુક્રમે થોડા અને સંખ્યાતગુણ પણું જાણવા. (ઈતિ જ્ઞાનદ્વારે અલ્પાબહત્વ ૮) ( ૧૩૩) જઘન્યાવગાહનાવાળા થડા ( તે કરતાં ) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અ