________________
(૧૨)
છે તિરૂપરિશિષ નં. ૪ (૨૩) It
વિહુગતિનાને નહિ મુગતિ. / ૧૪૫ પચેંદ્રિય કેઈક સિદ્ધ થાય,
બી તી ચારેદ્રિય નવી કહાય; ત્રસકાયથી શીવપુર હય, પાંચ કાય પણ ન લહે સોય. ૧૪ વ્ય જીવ તે પામે એહ, અને ભવ્ય જીવ પામે ના તેહ, લહે સલિયા મેક્ષજકાર, અસરિયા ન લહે નિરધાર. ૧૪૭ II પાંચમે ચારિત્રે લહે શીવ સુખ, પહિલે ચીઠું નવી પાસે સુખ સમકતના ભેદ છે જે પંચ, પહિલાં ચી. હને નહીં શીવ સંચ. ૧૪૮ . ક્ષાવિક સંમકી જીવ જે લહે; મોક્ષ પામે તે જિનવર કહે; અણાડારી મુક્તિ જ મળે, આ હારી તે સંસારમાં રે. . ૧૪૯ કેવળ દશન શીવ સુખ સહિ ચક્ષુ અચક્ષુ અવધિ ત્રીઠું નહિ; કેવળ જ્ઞાન મેક્ષ સર્વદા, બીજે ચહું જ્ઞાન નહિ કદા. આ ૧૫૦ | એણે દશ સ્થાનકે પામે મુ. ગતિ, પ્રથમ દ્વારે જાણે એ સુમતિ; તે ગ્રહિત મોક્ષજ સહિ, આકાશ કુસુમપરે તે નહિ. I ૧૫૧ બીજે ભેદે દ્રવ્ય પ્રમાણ, મોક્ષ વિશે સિદ્ધ કેટલા જાણ જીન દ્રવ્ય સિદ્ધના અનંત, એવી વાત કહી ભગવંત. ૧૫ર I સિદ્ધક્ષેત્ર તે કેટલે હય, સિદ્ધ રહા અવગાહી જોય; અસંખ્યાતમે ભાગે લોકને જાણ, સિદ્ધ રહ્યા એક અનંતા માન. I ૧૫૩ / પર્શનાદ્વાર એ ચોથો કો, સિદ્ધ કેટલે ક્ષેત્ર ફરસી રહ્ય, ક્ષેત્ર થકી માને નિરધાર, ઝાઝેરી તે ફર્શના સાર. ૧૫૪ સિદ્ધને હવે કેટલું કાળ, તે લાગે છે દીન દયાળ; એક સિદ્ધ આશ્રી સાદિ અ 1, સિદ્ધ સવે આશ્રી અનાદિ અનંત. / ૧૫૫ / છઠ્ઠ કહ્યું અંતર દ્વાર, સિદ્ધિ સિ. દ્વમાં અંતર સાર; સિદ્ધ સિદ્ધમાં અંતર નહિ, સિદ્ધ રહ્યા છે માંહમહિ. I ૧૫૬ ભાગદ્વાર સાતમો વખાણ, કેટલામે ભાગે સિદ્ધ રહ્યા જાણ સંસારિ તે સઘળા જીવ, અનંતમે ભાગે સદેવ I ૧૫૭ / આઠમા દ્વાર તણે પ્રસ્તાવ, સિદ્ધ રહ્યા છે કે ભાવ; જ્ઞાન દર્શન છે ક્ષાયિક ભાવ, છત પરિણામિક ભાવ, પિતા જીવ પીટી અજીવ ન થાય, અજીવ ફીટીને જીવન કહાય, ભવ્ય તળાને અભિવ્ય ન હય, અભવ્યપણું ટળી ભોય, I/૧૫