________________
-
મા નારાજ છે
(૨)
જ્ઞાન દર્શન ચારિત્ર આવરે, વારે સુખ દુઃખ અનુસરે. . ૧૩ -પ્રાયે તે પ્રકૃતિ બંધને કહ્ય, પ્રકૃતિ સ્વકમ સ્વભાવ સંગ્રહે, બીજી સ્થિતિ રહેવાનું આય, નાણ દર્શના વરણ વેદની અંતરાય. / ૧૩૩ કિસ કડાકોડી સાગર વિશાલ, તેત્રીશ સાગર આયુને કાળ વીશ કેડાછેડી નામ ગોત્રનું આય, સિત્તેર કેડાકેડી મેહની કહેવાય. / ૧૩૪ | જધન્ય વેદની મુહર્ત બાર,. નામ ગેત્રને આઠ વિચાર સ્થિતિ છેડી બીજા કર્મતણી, અંતર મુહુર્ત પ્રમાણ લઘુ ગણી. II 1૩૫ | ત્રીજું અશુભ કર્મ રસ લિબ, શુભ કર્મ રસ સાકર ટોંબ કર્મતણે દળ ચોથે પ્રદેશ, એકઠા રહે હલવા લવલેશ. I ૧૩૬ સેવન આવળિસમ શુભ કર્મ, લેહ સમાન લહએ અશુભ કર્મ બંધતત્વ એ ચાર પ્ર. . કાર, મત બાંધે કોઈ નરનાર. ૧૩૭ | (મેક્ષતત્વ)મક્ષ તત્વ નવમે એ દ્વાર, તેહ તણે હવે કહું અધિકાર, સકલ કર્મ તણે ક્ષય કરી, જીવ રહે તહાં સુખ અનુસરી. / ૧૦૮ ૫ લેકાગ્રભાગે તે રહે, નાસ્તિક હોય તે નવી સહે, તેહને મોક્ષ થાપવા ભણી, પહેલો ભેદ કો ત્રીભુવન ધણી / ૧૩૯ I (છત પદ મેક્ષજ છે સહી, આકાશ કુસુમની પર નહીં,) મેક્ષ પદારથને એહ મતે, એક પદ નામ માટે છે છતે જે જે એક પદ તે છે સહિ, જેમ જગજીવની દયા કહી. / ૧૪૦ | બે પદ નામ પદારથ જેહ, કેટલા સત્ય અસત્ય હોય તે શ્રીનંદન જીમ
હસ્તિ દંત, રાજપુત્રને લક્ષ્મી કત. / ૧૪l | વૃક્ષ કુસુમ અને - મૃગ શિગ, એ બહુ શબ્દ છતાં સરગંગ; બે શબ્દ નામ આછતા
જેહ, શશસિગ વંધ્યા પુત્ર તેહ. ૬૪રા કુરંગમસિંગને રાસભસીંગ, પાડે ગાભણ કરહાસીંગ, આકાશ કુસુમ સંજોગી નામ, એને કિહાંય ન દીસે ઠામ / ૧૪૩ . તેમ એક પદ નામ મક્ષ નિઃસંદેહ, છે નિચે મ ધરીશ સદેહ, વળી માર્ગણા દ્વારે કરી, મેક્ષ પ્રરૂપણ કરું તે ખરી. / ૧૪૪ . બીજો ભેદ માને જેહ, કણ કણ જીવ લહે પણ તે માનવપણે પામે મુગતિ,