________________
(૧૦) | શ્રીનવતાવાઇ. નં. ર (૨૨) II भवइ ॥ तत्य इरियाईओ समिईओ पंच ।। जोगनिग्गहरूवाओ गुत्तीओ तिण्णि ॥ खुहाइआ परीसहा बानीसं ॥ खंतिप्पमुहे दसविहे जइधम्मे ।। अणिच्चयाइआओ दुवालस भावणाओ॥ सामाइआइआइ पंच चारित्ताई ॥
॥ इइ संवरतत्तनिरूवणो नाम समयसारस्स
. –– – – अणुभूअरसाणं कम्मपुग्गलाणं परिसडणं निजरा ॥ सा दुविहा पण्णत्ता, सकामा अकामा य ||तत्थ अकामा सव्वजीवाणं॥तहा- . हि-एगिदिआइआ तिरिआ जहासंभवं छेअभेयसीउण्हवासजलग्गिछुहापिवासाकसंकुसाईहि,नारगा तिविहाए वेअणाए, मणुआ छुहापिवासावाहिदालिद्दचारगनिरोहाइणा, देवा परामिओगकिब्विઈર્યાદિક સમિતિ પાંચ; મન, વચન, કાયાના યોગ (વ્યાપાર) નિગ્રહરૂપ, ગુપ્તિઓ ત્રણ સુધાદિક પરીસહે બાવીસ; ક્ષમા પ્રમુખ યતિધર્મ દવિધ; અનિત્યાદિક ભાવનાઓ બાર અને સામાયકાદિ ચારિત્ર પાંચ. (સંવરતત્ત્વ નિરૂપણનામા પંચમ અધ્યાય શબ્દાર્થ: સમાપ્ત )
ભોગવાઈ ગયેલા રસવાળા કપુદ્ગલેનું પરિણાટન થવું (ખરી જવું) તે નિર્જર કહેવાય છે. તે બે પ્રકારની ૧ સકામ, ૨ અકામ ભેદે કરીને જાણવી. તેમાં અકામ નિર્જરા સર્વ જેને હોય તે આ રીતે–એકેટ્રિયાદિક તિર્થ યથાસંભવ છેદન ભેદન, શીત, તાપ, વજળ, અગ્નિ, સુધા,
૧ ઇ–ગમનાગમન, ભાષા, એષણા, આદાન, નિક્ષેપ અને મળેસર્ગ પ્રસંગે ઉપગ સહિત પ્રવર્તન.
૨ અસંત યોગને નિગ્રહ અને સત (કુશળ) યોગનું ઉદીરણ
૩ સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સમ સપરાય અને યયાખ્યાત.
૪ અકામ-છા વગર કષ્ટાદિ સહન કરતાં. ,