SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्रीहेमचन्द्रसूरिकृतं सप्ततत्वप्रकरणम् ॥ (३) जलस्थलखचारिणः । नारका मानवा देवाः, सर्वे पञ्चेन्द्रिया मताः ॥१४॥मनोभाषाकायबल-त्रयमिन्द्रियपञ्चकम् । आयुरुच्छ्वासनिःचास-मिति माणा दश स्मृताः ॥१५॥ सर्वजीवेषु देहायु-रुच्छ्वासा इन्द्रियाणि च । विकलासंज्ञिनां भाषा, पूर्णानां संज्ञिनां मनः॥१६॥ उपपादभवा देव-नारका गर्भजाः पुनः। जरायुःपोताण्डभवाः, शेषाः સમૂછનો દવા ૨૭ | મૂછિની નાર, નવા પાપ નgसकाः । देवाः स्त्रीपुंसवेदाः स्युर्वेदत्रयजुषः परे ॥ १८ ॥ सर्वे जीवा व्यवहार्य-व्यवहारितया द्विधा । सूक्ष्मनिगोदा एवान्त्या-स्तेभ्योऽन्ये व्यवहारिणः ।। १९ ॥ सचित्तः संवृतः शीत-स्तदन्यो मिश्रितोऽपि वा। विभेदैरान्तर्भिन्ना, नवधा योनिरङ्गिनाम् ॥२०॥ प्रत्येकं सप्त लक्षाश्च, पृथ्वीवार्यग्निवायुषु । प्रत्येकानन्तकायेषु, क्रमाद्दश चतुर्दश ચતુરિન્દ્રિય જીવે છે (.૧૩ ) શેષ તિયોનિમાં ઉત્પન્ન થયેલા જલચર સ્થલચર ખેચર તથા નાક મનુષ્ય અને દેવ એ સર્વે પંચેન્દ્રિય માનેલા છે (૧૪) મન ભાષા અને કાર્ય એ ૩ બલ, પ ઈન્દ્રિય, આયુષ્ય અને ઉ વાસનિ:શ્વાસ એ ૧૦ પ્રાણ કહેલા છે (૧૫) કાયબળ, ઉછુવાસ, આયુષ્ય, અને ઇન્દ્રિયો એ પ્રાણો સર્વ જીવમાં હોય, પર્યાપ્તા વિલેન્દ્રિય અને અસંસિને ભાષા પ્રાણ ( અધિક ), અને પૂર્ણ (પર્યાપ્ત) સંપત્તિ છેને મનઃ પ્રાણ (અધિક) છે. ( ૧૬ ) દેવ અને નારકે ઉપપાત જન્મવાળા છે, ગર્ભજ જેવો જરાયું પોત અને ઇંડાથી જન્મવાળા છે, અને શેષ જીવે સમૂર્ણન જન્મવાળા છે ( ) સમૂછિમ અને નારક જીવો પાપવાળા અને નપુંસક વેદી છે, દે સ્ત્રી-પુરૂષવેદી છે, અને શેષ જીવો ત્રણે વેદવાળા છે (૧૮) સર્વે જીવે વ્યવહાર અને અવ્યવહારીપણે બે પ્રકારના છે. તેમાં (બાદરપણું નહિં પામેલા) કમનિગોદ છેવોજ અવ્યવહારી છે, અને (એક વાર બાદરપણું પામી પુનઃ સૂક્ષ્મનિગોદમાં ગયેલા તથા) સૂક્ષ્મનિગોદ સિવાચના છવો વ્યવહારી છે. (૧૯) ની સચિત્ત-સંવૃત–શીત, અચિત્તવિવૃત–ઉષ્ણુ, સચિત્તાચિત્ત-વૃતવિવૃત-અને શીતોષ્ણ એ પ્રમાણે અન્તર્ગત ઘણા ભેદ વડે ભિન્ન એટલે સચિત્તાદિ ૩ નિઓમાં પણ સંવૃત્તાદિ ભેદ પ્રાપ્ત થાય) એવી યોનિ ૮ પ્રકારની છે. (૨૦) પૃથ્વી, જળ, અગ્નિ, અને વાયુની દરેકની સાત સાત લાખ યોનિ છે, પ્રત્યેક તથા સાધારણ વન
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy