________________
' વિચિરણારવિવE |
જે વિશ્વગુરૂ ગુરૂ દેવના ન ગણી શકે ગુણ જેહના, જિન ધર્મ શાસન તીર્થરક્ષણ દક્ષ ભેગે દેહના : ઉપદેશ દે ભવિજીવને દ્રષ્ટાતથી નિતિ મેહના, “ગુરૂનેમિસૂરીશ વંદુ ભૂષણ વિમલ શીલવતગેહના. ૧,
સર્વજ્ઞ શાસન રસિક પ્રિય બધુઓ? પરમ કારૂણિક શ્રીતીર્થકર મહારાજાએ. સુખાભિલાષવાળા છતાં વિષયસ બુદ્ધિબલે લેશથી પરિપૂર્ણ ચતુર્ગતિક સં. સારમાં પરિભ્રમણશીલ-સકલ ના હિતને ઉદ્દેશી ઉપદેશેલ મેક્ષરૂપિ પ્રાસાદમાં ચઢવાને નિઃશ્રેણિ સમાન દર્શનજ્ઞાન ચારિત્રમાર્ગમાં દર્શનપદની મુખ્યતા બતાવેલ છે. ખરેખર તે વ્યાજબીજ છે. કારણ કે–રમો મદો दसणभट्ठस्स नत्थि निव्वाणं । सिझंति चरणरहिया, दसणरहिया
રિકસિા ! મિથ્યાત્વમેહનીય અને અનંતાનુબંધિ-ચતુષ્કો ઉદયે દરેક સંસારિઆત્માને અનાદિ સંસારમાં અનન્તીવાર ભટકવું પડયું છે. તેમાં કોઈ જીવ આત્મવીર્યની પ્રબળતા તથા ભવ્યત્વ દશાને પરિપાકકાલ, સાત પ્રકૃતિના ક્ષયોપશમ વિગેરે કારણે પામી યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણ કરવાપૂર્વક સમ્યગ દર્શનરૂ૫ ભાવરત્નને પ્રાપ્ત કરે છે. જે પ્રાપ્ત થયેથી“તમેવ સશું નિ
છે” (શ્રી વીતરાગ પ્રભુએ પ્રરૂપેલ ભાવ તેજ સત્ય અને શંકારહિતપણે સ્વીકારવા લાયક છે.) એવા પ્રકારનું શ્રદ્ધાન પ્રકટે છે. અને તે જીવને અર્ધ પુલ પરાવર્ત કાલથી અધિક સંસાર હેત નથી. એજ રહસ્યને જણાવતાં શાસ્ત્રકાર મહારાજા કહે છે કેજે જીવ–સમ્યગ્દર્શનથી પતિત થયે, તે દર્શનસહચારિ જ્ઞાનચારિત્રથી પણ પતિત થ સમજ. એટલે સમ્યક્ત મને મિથ્યાભાવને પામેલ છવાને યથાર્થ જ્ઞાનચારિત્ર સંભવતા નથી, તેમજ દ્રવ્યચાત્રિ (મુનિવેષાદિ રહિત જીવો શ્રીભરત મહારાજાદિની માફક મુક્તિપદ પામી શકે, પરંતુતત્વાર્થ શ્રદ્ધાનથી રહિત આત્માઓ અગારમક-વિનયન વિગેરેના દષ્ટાન્ત નિવ્રુત્તિ સૌખ્ય મેલવવા અસમર્થ નીવડે છે. તેમજ તેજ સમ્યગદર્શનના પ્રતાપે કૃષ્ણ અને શ્રેણિક મહારાજા જેવા જેવો પણ ધિવિધ શ્રાવક (સમ્યગ્દષ્ટિ શ્રાવક, અને દેશવિરતિ શ્રાવક) પૈકી સમ્યગ્દષ્ટિ શ્રાવક તરીકે પ્રસિદ્ધિ પામેલ છે. એ ઉપરથી સાબીત થાય છે કે-સમ્યગ્દર્શન સિદ્ધિપદ મેલવવામાં મુખ્ય કારણ