________________
भाव: जिनौघपक्षे सकलानि-समस्तानि कोः पृथिव्याः वलयानि वर्तुलानि उपलक्षणत्वात् तत्र स्थितसत्त्वानि येषां तेषां य: उल्लास सम्यग्ज्ञानं दत्त्वा मोक्षाभिमुखीकरणं तं तथा उच्चैः चकार अत्यर्थमकरोत् स: पूर्वोक्त: जिनौघ:, जयति रागादिशत्रून् इति जिना: तीर्थंकरा: तेषामोघ: समूह: जिनौघ: भविनां भव: संसार: अस्ति एषां ते भविन: संसारिजीवा: मुक्तिगमनयोग्या: तेषां तथा पञ्चमीवासरस्य पञ्चम्या: सौभाग्यपञ्चम्या: वासर: दिवस: पञ्चमीवासरः तस्य तथा तपसि तपश्चर्यायां ज्ञानं बोधं पुष्यात् पोषणं कुर्यात् ॥२॥
અર્થ : આ શ્લોકમાં તીર્થંકરના સમૂહને ચન્દ્રમાની સાથે સરખાવે છે. ચન્દ્રમાં ચકોરપક્ષીઓને ખુશ કરે છે. તીર્થકરનો સમૂહ સજ્જનરૂપી ચકોરોને ખુશ કરે છે. ચન્દ્રમાં શંકરના મસ્તક ઉપર તિલક સમાન છે. તીર્થકરનો સમૂહ મોક્ષના અલંકારભૂત છે. ચન્દ્રમાં ઘુવડને આનન્દ આપે છે. ઘુવડ દિવસે જોઈ શકતું નથી. ચન્દ્રનો ઉદય થતાં દેખે છે માટે આનન્દ આપનાર છે. તીર્થકરનો સમૂહ ઇન્દ્રોને આનંદ આપે છે. (કૌશિકના બે અર્થો થાય છે ઈન્દ્ર અને ઘૂવડ) ચન્દ્રમા પવિત્રસમુદ્રને ઉલ્લસિત કરે છે. તીર્થંકરનો સમૂહ પુણ્યથી ભરેલા ભવિકજનોને આનન્દ આપે છે. ચંદ્રમા પોતાના કિરણો વડે ગાઢ અંધકારનો નાશ કરે છે. તીર્થકરનો સમૂહ પોતાની womanamaa ७८ पञ्चमी स्तुति