________________
नाथतीर्थंकर ! तुभ्यं नमोऽस्तु । हे भगवन् ! भक्त्यधिकारात् किमपि त्वां याचे । अथापि देवाङ्गनां न याचे, न प्रार्थये समुदयं - नारकच्छेदनं च, संसारस्य परिक्षितेर्नापि ईहानिर्वाणनित्यस्थितेश्च किन्तु त्वद्पादद्वितयं नत्वा एकं प्रार्थये यद तव भक्तिः मम मानसे भवे भवे निश्चला भूयाद् इत्थं स्तुतिं कृत्वा सौधर्मेन्द्रः प्रभुं नीत्वा शौर्यपुरीमागच्छत् । शिवादेवीसमीपे प्रभुं स्थापितवान् ||१||
-
અર્થ : એક રૂપે છત્ર ધારણ કરવું, બે બાજુ બે રૂપે ચામર વીંઝવા, એક રૂપે આગળ વજ્ર ઉછાળવું તથા એક રૂપે ભગવાનને ધારણ કરવા એમ પાંચ રૂપવાળા સૌધર્મેન્દ્રમહારાજા વડે મોટો જન્માભિષેક કરાયેલા, ચંચલ પાંચ ઇન્દ્રિયોરૂપી મદોન્મત હાથીના મદને ભેદવામાં સિંહસમાન, સર્વ કર્મોથી રહિત અને તે જ કારણથી કેવળજ્ઞાનવાળા અને તે જ કારણથી ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ-એ પાંચ શરીરોથી રહિત અને તે જ કારણથી પરમસુખવાળા બાવીશમા શ્રીનેમિનાથભગવાન પંચમીના શ્રેષ્ઠ તપમાં તમોને કુશળતા વિસ્તારો-આપો. ૧ संप्रीणन् सच्चकोरान् शिवतिलकसमः कौशिकानन्दमूर्तिः, पुण्याब्धिप्रीतिदायी सितरुचिरिव यः स्वीयगोभिस्तमांसि । सान्द्राणि ध्वंसमानः सकलकुवलयोल्लासमुच्चैश्चकार,
७५ पञ्चमी स्तुति