________________
શ્રી સિદ્ધાર્થમહારાજાના કુલરૂપી વનમાં કલ્પવૃક્ષ સમાન, એવા જિનેશ્વરદેવ શ્રીમહાવીરપ્રભુ (વિશ્વના સકલ જીવો પર) પ્રસન્ન થાઓ. (૮).
(આ રીતે શ્રીહીરવિજયસૂરિકૃત ‘વર-સ્તોત્ર' પૂર્ણ થયું. તથા તેના પર પૂજ્યપાદ પરમોપકારી શાસનસમ્રાટ્ર-શ્રીવિજયનેમિસૂરીશ્વર - પટ્ટાલંકાર - આચાર્ય શ્રી વિજયલાવણ્યસૂરિ - વિનેય મુનિરાજ શ્રી દક્ષવિજયાન્તિષદુ - મુનિ શ્રી સુશીલવિજયકૃત દીપિકા' ટીકા પૂર્ણ થઈ. તેમજ તેનો સ્તોત્રનો) સ્પષ્ટાર્થ પણ પૂર્ણ થયો.)
છે સહનશીલતામાં સમાધિ મળે છે , છે અસહનશીલતામાં અસમાધિ મળે છે કે
இலதி
સ્વાધીનતા જેવું સુખ નથી પરાધીનતા જેવું દુઃખ નથી
પણ જ
६८ श्री वर्धमान जिनस्तोत्रम्