________________
BETEીયા . .
નિવેદન
હો))
સૂરિપ્રેમના પ્રથમ પટ્ટાલંકાર ભારતવર્ષ વિભૂષણ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદિવેશશ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન સ્મૃતિમાં વિ.સં. ૨૦૫૮ના શ્રી સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા અંજનશલાકા મહામહોત્સવ વર્ષે સંસ્થાપિત શ્રી સ્મૃતિમંદિર પ્રકાશન ઉત્તરોત્તર પ્રગતિ સાધતું સાધતું વિ.સં. ૨૦૬૦માં વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આચાર્યદેવેશશ્રીમદ્ વિજય નરચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવનનિશ્રામાં પ્રસિદ્ધ પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાએ રાજનગરઅમદાવાદના શ્રી ગિરધરનગર જૈન સંઘ મધ્યે આદરેલ ૮૪ દિવસીય મૌન તથા એકાંતવાસ પૂર્વક શ્રી સૂરિ મંત્ર પંચમસ્થાન સમાપન સમારોહના પાવન પ્રસંગે આઠ પ્રકાશનો પૈકીના શ્રી પંચસ્તોત્રાણિ પુસ્તક પ્રકાશન કરતા સંપાદક પૂજ્યશ્રીના ઉપકારને તથા લાભાર્થી તથા મુદ્રણકત મહાનુભાવોના હાર્દિક આભાર વીકાર સાથે શ્રી જૈન સંઘના ચરણે આ ગ્રંથ સમર્પિત કરતા અમો ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.
- શ્રી સ્મૃતિમંદિર પ્રકાશન, અમદાવાદ