________________
तीर्थेश्वरस्य हास्यं हसनं न, लास्यं नटनं न, गीतादिकं रासोत्सवादि यस्य नास्ति, यस्य नेत्रे नयने च पुन: गात्रे शरीरे वक्त्रे मुखे विकार: इन्द्रियजनितानन्दचेष्टनं नास्ति, स मे मम जिनेन्द्र: गतिः ॥ ८ ॥
टीकार्थः - ना साथमा त्रिशूल, धनुष्य भने सुदर्शनચક્ર, આદિ શબ્દથી પિનાક, ડમરૂ, કમંડલુ વગેરે નથી. વળી જે પ્રભુને હાસ્ય, નૃત્ય અને ગીતાદિ એટલે રાસોત્સવ વગેરે નથી. તેમજ જેના નેત્રમાં, શરીરમાં અને મુખમાં વિકાર એટલે ઇંદ્રિયજનિત આનંદની ચેષ્ટ નથી, તે જિનેંદ્ર મારી ગતિ થાઓ. ૮
न पक्षी न सिंहो वृषो नापि चापं, न रोषप्रसादादिजन्मा विडम्बः । न निन्द्यैश्चरित्रैर्जने यस्य कम्पः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ९ ॥
भावार्थः - भगवंतने ५६०, सिंड तथा वृषमना पाउन નથી, તેમ પુષ્પનું પણ ધનુષ્ય નથી. જેમને રોષ તથા પ્રસન્નતાથી થયેલી વિડંબના નથી અને નિંદવા યોગ્ય ચરિત્રોથી જેમનો લોકમાં ભય નથી, તે શ્રી જિનેંદ્ર પ્રભુ એક જ મારી ગતિ હો. ૯ - टीका - न पक्षीति, पुन: किंविशिष्ट: जि. यस्य वाहनार्थं पक्षी गरुडादिर्न सिंहो न वृषभो न, नापि चापं
ini - २१ श्री वर्धमान द्वात्रिंशिका