________________
(૬) આયુકર્મના ક્ષીણ થવાથી સિદ્ધોની અક્ષયસ્થિતિ થાય એ છઠ્ઠો ગુણ. અને (૭) નામકર્મ ગોત્રકર્મના ક્ષયથી અમૂર્ણપણું અને (૮) અનંત અવગાહતા (અગુરૂ લઘુપણું) પ્રાપ્ત થાય તે સાતમો ને આઠમો ગુણ. આ આઠ ગુણો વડે અષ્ટમૂર્તિ કહેવાય છે. વળી તે પ્રભુ શિવ એટલે કલ્યાણરૂપ હોવાથી અથવા લોકોને શિવકર્તા હોવાથી શિવરૂપ છે અને સર્વ જીવોના યોગક્ષેમકારી હોવાથી સર્વ. જીવોના નાથ છે. તેથી ભૂતનાથ કહેવાય છે. તે એક જ પરાત્મા જિનેંદ્ર પ્રભુ મારી ગતિરૂપ હો. ૬.
વિધઝમનોવેશશમ્મુ-યમુ-, चतुर्वक्त्रमुख्याभिधानां विधानम् । . ध्रुवोऽथो य ऊचे जगत्सर्गहेतुः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ७ ॥
ભાવાર્થ – જગતના ભવ્ય પ્રાણીઓને મોક્ષમાર્ગ આપવામાં નિશ્ચલ હેતુરૂપ એવા જે પ્રભુ, વિધિ, બ્રહ્મા, લોકેશ, શંભુ, સ્વયંભૂ અને ચતુર્મુખ વગેરે નામોના કરણરૂપ છે તે જિનેંદ્ર એક જ મારી ગતિરૂપ થાઓ. ૭.
टीका: - विधीति । किंविशिष्ट: जिनेन्द्र: विदधाति भव्ये ज्ञानदर्शनचारित्रादिलब्धि करोतीति विधिः, वृहयतीति ૧. મૂળ સ્વરૂપે પ્રભુજી પૂર્વ દિશા તરફ બેસે છે. બીજી ત્રણ દિશાએ દેવતા તેમના જેવા જ પ્રતિબિંબ સ્થાપન કરે છે તેથી ચાર મુખવાળા દેખાય છે.
|| પંર સ્તોત્રા
૧૮