________________
અપ્રત્યાખ્યાનાદિ કષાયના ઉદયથી ત્રસ તથા સ્થાવરાદિ જીવના વધથી નિવૃત્ત ન થવું તે. ૫. અંગભૂ એટલે અંગથી ઉત્પન્ન થનાર કામાભિલાષ. ૬. હાસ્ય એટલે હાસ્ય મોહનીય કર્મના ઉદયથી હસવું તે. ૭. શોક એટલે શોકમોહનીયના ઉદયથી શોક કરવો તે. ૮. દ્વેષ એટલે અપ્રીતિનો હેતુ. ૯. મિથ્યાત્વ એટલે તત્ત્વાર્થની શ્રદ્ધા નહીં તે અર્થાતુ મિથ્યાતત્ત્વની શ્રદ્ધા છે. ૧૦. રાગ એટલે સ્નેહનું લક્ષણ ૧૧. રતિ એટલે સુખની પ્રાપ્તિમાં હોય તે આનંદ. ૧૨. અરતિ એટલે દુખપ્રાપ્તિમાં હોય તે ખેદ. ૧૩. પાંચ પ્રકારના અંતરાય - જેમકે દાનાંતરાય, ૧૪. લાભાંતરાય ૧૫. ભોગાંતરાય ૧૬. ઉપભોગવંતરાય ૧૭. અને વીર્યંતરાય.૧૮. એ અઢાર દોષોથી મુક્ત એવા શ્રીનિંદ્ર મારી ગતિરૂપ થાઓ. ૩
न यो बाहासत्त्वेन मैत्री प्रपन्न,स्तमोभिर्न नो वा रजोभिः प्रणुन्नः । त्रिलोकीपरित्राणनिस्तन्द्रमुद्रः, .
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ४ ॥ ' માવાર્થ : જે પ્રભુ બાહ્યસત્વ એટલે લૌકિક સત્ત્વગુણની સાથે મૈત્રીને પ્રાપ્ત થયા નથી, જે અજ્ઞાનરૂપ અંધકારથી પ્રેરાયેલા નથી તેમજ રજોગુણથી પણ પ્રેરાયેલા નથી અને ત્રણ લોકની રક્ષા કરવામાં જેની મૂર્તિ આલસ્યરહિત છે, તે એક જ શ્રીનિંદ્ર મારી ગતિરૂપ થાઓ. ૪.
टीका-नयेति, किंविशिष्टो जिनेन्द्रः, य: बाह्यसत्त्वेन
ܝܼ܂
—
—
११ श्री वर्धमान द्वात्रिंशिका