________________
पूज्यपादाचार्यप्रवर श्रीसिद्धसेनदिवाकरसूरीश्वरविचरिता
श्रीमदुदयसागरसूरिकृतावचूरि सहिता
MP4
श्री वर्धमान द्वात्रिंशिका
सदा योगसाम्यात्समुद्भुतसाम्यः, प्रभोत्पादितप्राणिपुण्यप्रकाशः । त्रिलोकीशवन्द्यस्त्रिकालज्ञनेता,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ १ ॥ ભાવાર્થ ક્ષાયિકભાવથી ઉત્પન્ન થયેલા જ્ઞાન-દર્શનચારિત્રરૂપ યોગના તાદાભ્યપણાના અનુભવથી જેમનામાં હંમેશા સમપણું રહેલું છે, જેઓએ કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રભાથી પોતાના શાસનમાં રહેલા પ્રાણીઓ માટે ધર્મનો ઉદ્યોત કરેલો છે, જે ત્રણે લોકના સ્વામી એવા દેવેંદ્ર, ભૂમીંદ્ર અને ચમરેંદ્રોને પણ વંદન કરવા યોગ્ય છે અને જે મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યવ-જ્ઞાનવાળા પુરૂષોના સ્વામી છે એવા સામાન્ય કેવલીઓમાં ઇંદ્ર સમાન પરમાત્મા શ્રી વર્ધમાનસ્વામી એક જ મારું શરણ થાઓ. [આ શ્લોકો અનંગપ્રપતિ नामना छन्६मा छ.] १. टीका - स्याद्वादविद्यामृतपूर्णकुम्भं श्रीगौडिपार्वं प्रणिपत्य नित्यम् । श्रीसिद्धसेनकृतवर्द्धमान-द्वात्रिंशिकार्थं विवृणोमि किञ्चित् ॥१॥
ܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝܝ
१. श्री वर्धमान द्वात्रिंशिका