________________
(૭) અમે શરીર પર શ્વેત અને માનોપેત વસ્ત્રો જ ધારણ " કરીએ છીએ.
અફસોસ ! આમ છતાં અમે આડંબર નથી છોડી શકતાં. જીવનનિર્વાહ માટેનો જ અમારો આ પ્રયત્ન લાગે છે. અમે નથી જાણતા કે અમારી શી ગતિ થશે? મિક્ષા-પુત-વસ્ત્ર-પત્ર-વતિ-પ્રાવારનુ યથા, नित्यं मुग्धजनप्रतारणकृते कष्टे न विद्यामहे । आत्मारामतया तथा क्षणमपि प्रोज्य प्रमादद्धिषम्, स्वार्थाय प्रयतामहे यदि तदा सर्वाऽर्थसिद्धिर्भवेत् ॥४॥
ભાવાર્થ અમારે લોકોને છેતરવા છે માટે અમે હજી થાક્યાં નથી. અમે ભિક્ષાના, પુસ્તકોના, વસ્ત્રોના, પાત્રના, વસતિના અને સંથારા-ઉત્તર-પટ્ટાના લાલચુ છીએ. જો એકાદ ક્ષણ માટે અમે પ્રમાદને ફંગોળી દઈ આત્માનંદી બની આત્મહિત માટે પ્રયત્ન કરીએ તોય અમારા સકળવાંછિતોની સિદ્ધિ થઈ જાય. पाखण्डानि सहस्रशो जगृहिरे ग्रन्था भृशं पेठिरे, लोभाऽज्ञानवशात्तपांसि : बहुधा मूद्वैश्चिरं तेपिरे । क्वापि क्वापि कथञ्चनाऽपि गुरुभिर्भूत्वा. मुदो भेजिरे कर्मक्लेश-विनाश-संभव-सुखान्यद्याऽपि नो लेभिरे ॥५॥
ભાવાર્થ : હજારો જાતના પાખંડ ગ્રહણ કર્યા. હજારોની
૧૨૧ સંનિમણાત્મનન્હાવુન્