________________
કરનારી, તીર્થંકરપરમાત્માના ચરણકમળમાં ભ્રમરી જેવું આચરણ કરતી, અમદરહિત શોભાયુક્ત અમ્બિકા નામની બાવીશમાં શ્રીનેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા યક્ષિણી (દેવી) પંચમીના દિવસના તપને અર્થે (પંચમીનું તપ સારી રીતે થાય તે માટે) બુદ્ધિશાળી આત્માઓને શ્રેય આપો. ૪
સુખ ભંડું છે તે સુખના સાધનરૂપ પૈસો વધુ ભંડો છે તે
0 પૈસા માટે આચરાતા
અનીતિ અને અન્યાય આદિ પ્રપંચ સૌથી ભૂંડા છે ?"
- વિજયરામચન્દ્ર સૂરિ મ.સા.
"
८५ पञ्चमी स्तुति