SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ. વિસ્તૃત અનુક્રમણિકા. આ ગ્રંથમાં આઠ વિભાગ છે અને તે દરેકનાં સાત પ્રકરણ છે. આ રીતે થયેલા કુલ પ૬ પ્રકરણમાં સળંગ સંખ્યામાં ૧૧૮૫ “પારાઓ છે, પ૭૭ ટિપ્પણ(ફૂટનોટ) છે અને તે માટે કુલ પૃષ્ઠ છે. મુખ્યત્વે કરી તે પારા અને ટિપ્પણના આંકડા પર જ આ આખી અનુક્રમણિકા તૈયાર કરી છે. જેમાં કોરા આંકડા મૂકેલ છે તેમાં તે “પારાની સંખ્યા સમજવી. જે આંકડા પાસે ટિ. મૂકેલ તે ટિપ્પણની અંક સંખ્યા સમજવી, ને જે આંકડા પાસે પૃ. મૂકેલ છે તે પૃષ્ઠની અંક સંખ્યા સમજવી આખી અનુક્રમણિકાના વિષયવાર ૨૩ ભાગ પાડ્યા છે; તે દરેક ભાગનું નામ કાળા જાડા ટાઇપમાં અત્ર મુકેલું છે. બીજા ટુંકા અક્ષરો માટે આરંભમાં આપેલ સાંકેતિક અક્ષરોની સમજ જુઓ. ૧. શ્રી મહાવીર ભગવાન્ સંબંધી મહાવીર ભગવાન્ (વર્ધમાન સ્વામી) ૨, ૪-૬-૯, ૧૧, ૨૨૭, ૨૩૨, ૪૬૮, ૪૭૪, પ૦૫, ૬૭૫, ૭૮૩, ૯૫૩, પૃ. ૬૯૬, ૧૦૭૬, ૧૦૭૯, ૧૦૮૩, ૧૦૮૭, ૧૦૮૯, ૧ ૧૦૨ -૪,૧૧૦૯, ૧૧૧૮, ૧૧૨ ૧, ૧૧૪૫. મહાવીર અને બુદ્ધનો મુકાબલો. ૧૩૦ મહવીર-તપસ્વી અને દર્શનકાર. ૧૩૮ મહાવીર ભગવાનૂના અનુયાયી રાજાઓ. ૧૦ મહાવીર ભગવાનના મુખ્ય તત્ત્વો. ૮ મહાવીર ભગવાનનું કમ વિજ્ઞાનશાસ્ત્ર. ૧૩૭ મહાવીર ભગવાનનો સમય ૧૬ મહાવીર સ્તુતિ પૃ. ૨૬, પૃ. ૩૯, પૃ. ૬૧, પૃ. ૪૪૧ મહાવીર સ્તુતિ (વિરોધાભાસ) ૨૯૭ વર્ધમાન ૨ જુઓ મહાવીર ભગવાન વર્ધમાન ૨ પ્રતિમા ટિ. ૪૪૪ વર્ધમાન ૨ સ્તુતિ ૪૪૯, ૬૦૨ ૨. જૈન ગ્રંથકારો, લેખકો, સૂરિઓ, આદિ. અકલંક ૯ અકલંક દેવ (દિ.) ૧૬૫, ૨૬૯, ૯૪૩, ૧૧૪૫. અગરચંદ નાહટા ૩૧૭, ૭૪૮, ૮૪૪ અગત્યસિંહ ૨૧૧ અજિતદેવ (પલ્લિ વાગ ગ.) ૮૫૬. અજિતદેવસૂરિ (બુ. ગ.) ૩૨૧, ૪૦૮-૯. અજિતપ્રભગણિ પ૬૦ અજિતપ્રભસૂરિ ૪૯૪, ૫OO. અજિતપ્રભસૂરિ (પ્રૌ.) ટિ. ૨૭૨, ૫૮૭, ૬૩૪, ૯૭૪. અજિતશેખરવિ. ૩૮૯, ૯૪૧. અજિતસિંહ (રાજ, ગ.) ૩૯૪, ૩૯૬, ૪૮૯, ૨૬૨. અજીતચંદ (ઉપ. ગ.) ૯૭૬, ૯૭૯. અજીતદેવ ૪૯૭. અતુલકુમાર ૨૧. અનંતવીર્ય (દિ.) ૧૬૫, ૨૬૯. અનંતહંસ ગણિ (ત.) ૭૨૪, ૭૫૮, ૭૮૩ અબ્દુલરહેમાન ૪૭૩ અભયકુમાર ગણિ (મલધારી ગ.) ૩૪૧, ૩પ૭. અભયકુશલ (ખ.) ૯૭૬ અભયચંદ્ર સૂરિ (પૌ) ૬૮૭ અભયતિલક ગણિ (ખ.) ટિ. ૧૬૬, ટિ. ૩૪૫, ૫૮૯-૯૦ અભયદેવ (ચંદ્ર ગ.) પ૭૧ અભયદેવસૂરિ ૪00 અભયદેવસૂરિ- “કલિકાલ ગૌતમ' (ચંદ્ર ગ.) ૪૯૦, ૫૫૦. અભયદેવસૂરિ નવાંગી વૃત્તિકાર. (ચંદ્ર ગચ્છ) ટિ. ૪૨ થી ૫૧, ૨૪૪, ૨૯૩-૪, ૩૯૨ કે, પૃ. ૩૨૯, ૪૭૬, પ૬૩, ૫૮૪, ૫૮૬, ૬૭૦, ૭૭૯, ૧૦૫૨. અભયદેવસૂરિ બીજા (ચંદ્રગચ્છ ખ.) ટિ. ૨૫૯, પૃ. ૨૨૦, ૫૬૩. અભયદેવસૂરિ (હર્ષપૂરીય ગચ્છ. મલધારી) ૩૧૧-૩, ૩૩૯, ૩૯૪, ૩૯૬, ૫૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy