SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬o જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈનયુગ – નવીનયુગ (ગરબો) કોઈ પ્રેમી દેવાંશી સંભારણે કારણે, વારણે જઈએ વારવાર દેવતાઇ દેખીયે દેદાર, સંસારમાં સાર, ઓહો ધન્ય અવતાર સંસારમાં પારસમણી ચિન્તામણી છે નામના કામધેનુ કલ્પતરૂ રસકુંપી સૌ ના કામના અજબ કાન્તિ અલખ શાન્તિ વેદ કરતા વાચના છે પ્રેમ નિર્મળ રત્ન જેની નવે ખેડ નામના. - સ્વ. ડાહ્યાભાઈ ધોળશાજી. મા ! તે તો રંગ રાખ્યો પ્રથમ વખત તેં મુક્તિનો સ્વાદ ચાખ્યો; ‘બ્દીના ! લ્હીના ” પુકારી નિજ શિશુજનને ભવ્ય પેગામ ભાખ્યો. તે સાથું કાંઈ યે ના !' કહી કદિ અધીરો આપશે ક્રૂર મેણું; કે જે પ્રત્યુત્તરે કે અભય બની પ્રજા : લઈશ હું સર્વ લેણું. જાગ્યે મારો વિરાટ, અમીભર નયનો ઉઘડ્યાં, લોક જાગ્યો; પૃથ્વીનું ઝેર પીને અમર બની જતો જો ત્રિપુરારિ જાગ્યો. જો એની જાગ્રતિને સકળ જગ-પ્રજા ભવ્ય સન્માન આપે; જો એના વૈરીઓની વિકલ ભ્રમદશા; વ્હીકથી ગાત્ર કાંપે. - ઝવેરચંદ મેઘાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy